શોધખોળ કરો
વિરાટ કોહલીને નાથવા માટે ઓસ્ટ્રેલિયન બોલરોને પ્રેક્ટિસ કરાવવા આ બે ટીમની બહારના ધુરંધરોને બોલાવાયા, જાણો વિગત
1/4

આ પહેલા સ્મિત અને વોર્નરની એ આશા પર પાણી ફરી વળ્યું જ્યારે ઓસ્ટ્રેલિયાન ક્રિકેટ બોર્ડે તેના પર લગાવવામાં આવેલ પ્રતિબંધને જાળવી રાખવાનો નિર્ણય કર્યો. આ પૂર્વ કેપ્ટન અને વાઈસ કેપ્ટન જોકે પડદા પાછળ પોતાની ભૂમિકા ભજવવા માગે છે.
2/4

નવી દિલ્હીઃ ટી20 સીરીઝ ડ્રો કર્યા બાદ છ ડિસેમ્બરથી ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ટેસ્ટ સીરીઝ શરૂ થવાની છે. આ સીરીઝને બન્ને ટીમ માટે અસલી પરિક્ષણ ગણાવવામાં આવી રહ્યું છે. વિતેલા એક વર્ષમાં ઓસ્ટ્રેલિયાની ટીમનું પ્રદર્શન સરેરાશ રહ્યું છે. પોતાના કેપ્ટન સ્ટીવ સ્મીથ અને સ્ટાર બેટ્સમેન ડેવિડ વોર્નરનો અભાવ ટીમ અનુભવી રહી છે. જોકે ભારત વિરૂદ્ધ ટેસ્ટ સીરીઝમાં આ બન્ને મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે.
Published at : 26 Nov 2018 10:48 AM (IST)
View More





















