શોધખોળ કરો

2013થી ભારત નથી જીતી શક્યું કોઈ ICC ટુર્નામેન્ટ, ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડીએ જણાવ્યું કેમ હારી જાય છે ટીમ ઈન્ડિયા ?

ઓસ્ટ્રેલિયાના મહાન કેપ્ટનો પૈકીના એક સ્ટીવ વૉનું માનવું છે કે ભારતીય ટીમ કોઈપણ ICC ટુર્નામેન્ટ જીતવાની ક્ષમતા ધરાવે છે. છેલ્લા 7 વર્ષમાં ભારત કોઈ ટુર્નામેન્ટ જીતી નથી શક્યું તે માત્ર કિસ્મતની વાત છે.

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના મહાન કેપ્ટનો પૈકીના એક સ્ટીવ વૉનું માનવું છે કે ભારતીય ટીમ કોઈપણ ICC ટુર્નામેન્ટ જીતવાની ક્ષમતા ધરાવે છે. છેલ્લા 7 વર્ષમાં ભારત કોઈ ટુર્નામેન્ટ જીતી નથી શક્યું તે માત્ર કિસ્મતની વાત છે. ભારત 2013 બાદ કોઈ મોટી ટુર્નામેન્ટ જીતી શક્યુ નથી, જ્યારે દ્વીપક્ષીય સીરિઝમાં શાનદાર પ્રદર્શન રહ્યું છે. આઈસીસી રેંકિંગમાં પણ ભારતનો દબદબો જોવા મળે છે પરંતુ કોઈ આઈસીસી ટુર્નામેન્ટમાં વિજેતા બની શક્યું નથી. સ્ટીવ વૉએ કહ્યું, કોઈપણ ટુર્નામેન્ટમાં હરિફાઈનું સ્તર ખૂબ વધારે હોય છે. અહીંયા દરેક મેચ મુશ્કેલ હોય છે અને જીત મેળવવી સરળ હોતી નથી. નોકઆઉટ મેચમાં હાર થવી માનસિક નબળાઈનું પ્રતીક નથી, પરંતુ વિરોધી ટીમ એટલી મજબૂત હોય છે કે ભારતે હારનો સામનો કરવો પડે છે. વૉએ કહ્યું, કોઈપણ મોટી ટુર્નામેન્ટ જીતવી સરળ હોતી નથી. જ્યારે તમે જીતી રહ્યા હોવ ત્યારે આ ચીજોને સરળતાથી લો છે. ભારતીય ખેલાડી કોઈ પણ ટુર્નામેન્ટમાં પ્રબળ દાવેદાર હોય છે. ભારતીય સમર્થકોએ ધૈર્ય રાખવાની જરૂર છે. ભારતીય ટીમ ટૂંક સમયમાં કોઈ મોટી ટુર્નામેન્ટ જીતશે. આ પહેલા વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ખેલાડી બ્રાયન લારાએ પણ કહ્યું હતું કે, કોહલી એન્ડ કંપી કોઈ પણ ટુર્નામેન્ટ જીતવા સક્ષમ છે. ભારતીય ટીમના સમર્થકોને ગર્વ થવો જોઈએ. કોઈપણ ટીમ ભારત સામે રમતા પહેલા તેઓ સેમી ફાઇનલ, ફાઇનલ કે અન્ય મેચ હોય તો પણ દરેક મેચને મહત્વ આપે છે. ન્યૂઝીલેન્ડ પ્રવાસ પહેલા ભારતને લાગ્યો મોટો ફટકો, હાર્દિક પંડ્યા ફિટનેસ ટેસ્ટમાં થયો ફેલ ATMમાંથી 100ના બદલે નીકળવા લાગી 500 રૂપિયાની નોટ, બાદમાં લોકોએ કર્યુ આ કામ ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે આજે ટીમ ઈન્ડિયાની થશે જાહેરાત, ધોની પર રહેશે નજર

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Commonwealth Games 2026: દિલીપ ગાવિતે જીત્યો ગોલ્ડ, શ્રીશંકરે લાંબીકૂદમાં જીત્યો સિલ્વર મેડલ
Commonwealth Games 2026: દિલીપ ગાવિતે જીત્યો ગોલ્ડ, શ્રીશંકરે લાંબીકૂદમાં જીત્યો સિલ્વર મેડલ
શ્રીલંકા સિરીઝ પહેલા ઈશાન કિશન બન્યો કેપ્ટન, 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી વાઈસ કેપ્ટન
શ્રીલંકા સિરીઝ પહેલા ઈશાન કિશન બન્યો કેપ્ટન, 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી વાઈસ કેપ્ટન
IPLની સૌથી અમીર ટીમ બની RCB, ધોનીની CSK ચોથા સ્થાન પર, અહીં જુઓ યાદી 
IPLની સૌથી અમીર ટીમ બની RCB, ધોનીની CSK ચોથા સ્થાન પર, અહીં જુઓ યાદી 
શુભમન ગિલે વનડે રેન્કિંગમાં નંબર-1 સ્થાન પર કર્યો કબજો, ટોપ-5માં 3 ભારતીય 
શુભમન ગિલે વનડે રેન્કિંગમાં નંબર-1 સ્થાન પર કર્યો કબજો, ટોપ-5માં 3 ભારતીય 

વિડિઓઝ

Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ
Hun To Bolish : હું તો બોલીશ : સંઘર્ષ કેમ ?
Gujarat Weather: કાલથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર , 31મીએ અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
Embed widget