શોધખોળ કરો

Suhas Wins Silver: નોઇડાના DM સુહાસ યથિરાજે બેડમેન્ટિનમાં સિલ્વર જીતી રચ્યો ઇતિહાસ

Tokyo Paralympics 2020: ટોકયો ઓલિમ્પિક ગેમ્સના અંતિમ દિવસે રવિવારે નોઇડાના ડીએમ સુહાસ એલ યથિરાજે ભારતને સિલ્વર મેડલ અપાવ્યો.

Tokyo Paralympics 2020:  ટોકયો ઓલિમ્પિક ગેમ્સના અંતિમ દિવસે રવિવારે નોઇડાના ડીએમ સુહાસ  એલ યથિરાજે ભારતને સિલ્વર મેડલ અપાવ્યો.

ટોક્યો પેરા ઓલિમ્પિક ગેમ્સના અંતિમ દિવસે એટલે કે રવિવારે નોઇડાના ડીએમ સુહાસને એલ યથિરાજને ભારત માટે સિલ્વર જીતીને શાનદાર શરૂઆત કરી છે.  વર્લ્ડ નંબર થ્રી સુહાસ આજે બેડમિન્ટનમાં મેંસ સિંગલ્સ SL4 ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ મેચમાં ભારે સંઘર્ષ છતાં ફ્રાસના એલ માજુરથી 21-15, 17-21, 15-21 હારી ગયો. જો કે હાર છતાં પણ તેમને પેરાઓલ્મિપિકમાં ગેમ્સમાં ઇતિહાસ રચી દીધો.

આ પહેલા કાલે રમાયેલ સેમીફાઇનલ મુકાબલામાં સુહાસે સરળતાથી જીત હાંસિલ કરી હતી.સુહાસે સેમીફાઇનલમાં ડોનેશિયાના ફ્રેડી સેતિયાવાને 31 મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં સીધા સેટમાં 2-0થી હરાવ્યો. સુહાસને પહેલા સેટ પર 21-9થી પોતાનું નામ કર્યું. બીજા સેટમાં સેતિયાવાને સખત ટક્કર આપવાની કોશિશ કરી પરંતુ સુહાસ બીજા સેટમાં પણ 21-15થી સફળ રહ્યાં.

ટોક્યો પેરાલિમ્પિકમાં ભારત માટે શનિવારનો દિવસ શુકનવંતો સાબિત થયો છે. સવારમાં શૂટિંગમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યા બાદ ભારતના ખાતમાં બેડમિન્ટમાં ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ આવ્યા હતા.

શનિવારે ટોક્યો પેરાલિમ્પિકમાં પુરુષ બેડમિન્ટનની સિંગલ એસએલ3માં પ્રમોદ ભગતે ગોલ્ડ મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યુ હતું. જ્યારે આ જ શ્રેણીમાં મનોજ સરકારે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. બંને ખેલાડી મેડલ જીતવાની સાથે જ તેમના વતનમાં જશ્નનો માહોલ છવાઈ ગયો હતો.

આ પહેલા આજે સવારે મનીષ નરવાલે શૂટિગમાં ગોલ્ડ પ્રાપ્ત કર્યો હતો અને એજ ઈંવેટમાં સિંઘરાજે સિલ્વર મેડલ જીત્યો હતો. એક જ ઈવેન્ટમાં ભારતે સિલ્વર અને ગોલ્ડ મેડલ મેળવ્યાં છે. 19 વર્ષીય મનીષ નરવાલે પુરૂષની 30 મીટર પિસ્તોલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આ જ ઇવેન્ટમા સિલ્વર પણ ભારતના નામે જ રહ્યો. ભારત માટે સિલ્વર મેડલ પર સિંધરાજ અધાનાએ કબ્જો કર્યો. મનીષ અને સિંઘરાજ વચ્ચે ગોલ્ડ મેડલને લઇને જબરદસ્ત ફાઇટ જોવા મળી હતી જેમાં 19 વર્ષિય ભારતીય શૂટર મનીષ નરેવાલે બાજી મારી લીધી હતી.

મનિષ નરવાલેની શરૂઆત ખૂબ ધીમી રહી. એક સમય તો એવો પણ આવ્યો કે તે છઠ્ઠા સ્થાન પર પહોચી ગયા હતા. જો કે ત્યારબાદ તેમણે વાપસી શરૂ કરી દીધી હતી. ત્યારબાદ તેમણે અચૂક નિશાન સાંધતા ગોલ્ડ પર કબ્જો કર્યો. તો 39 વર્ષીયના શૂટર સિંધરાજ શરૂઆતથી જ ટોપ 3માં  હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

લોર્ડ્સમાં અંતિમ મેચ રમશે રોહિત શર્મા? હીટમેનની નિવૃતીના સમાચાર પર BCCI એ તોડ્યું મૌન
લોર્ડ્સમાં અંતિમ મેચ રમશે રોહિત શર્મા? હીટમેનની નિવૃતીના સમાચાર પર BCCI એ તોડ્યું મૌન
ક્રિકેટના સૌથી 'મહાન ઓલરાઉન્ડર'નું 89 વર્ષની વયે નિધન, ક્રિકેટ જગતમાં શોકનો માહોલ
ક્રિકેટના સૌથી 'મહાન ઓલરાઉન્ડર'નું 89 વર્ષની વયે નિધન, ક્રિકેટ જગતમાં શોકનો માહોલ
'છેલ્લી મેચમાં 100 બનાવી દે યાર...', રોહિત શર્મા માટે આકાશ ચોપરાનો ભાવુક મેસેજ; કહી દીધી ઇમોશનલ વાત
'છેલ્લી મેચમાં 100 બનાવી દે યાર...', રોહિત શર્મા માટે આકાશ ચોપરાનો ભાવુક મેસેજ; કહી દીધી ઇમોશનલ વાત
India vs England: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND vs ENG ત્રીજી વનડેમાંથી બહાર થયો આ ખેલાડી
India vs England: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND vs ENG ત્રીજી વનડેમાંથી બહાર થયો આ ખેલાડી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આતંકીઓ ક્યાં ફોડવાના હતા બોમ્બ ?
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને વાસી ભોજન કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ અમેરિકા
Ambalal Patel Forecast: 20 જુલાઈ બાદ જામશે વરસાદી માહોલ : અંબાલાલ પટેલની આગાહી
Geniben Thakor : કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ફરી અંધશ્રદ્ધા મુદ્દે મહિલાઓને કરી ટકોર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે, IMD અપડેટ 
કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે, IMD અપડેટ 
લોર્ડ્સમાં અંતિમ મેચ રમશે રોહિત શર્મા? હીટમેનની નિવૃતીના સમાચાર પર BCCI એ તોડ્યું મૌન
લોર્ડ્સમાં અંતિમ મેચ રમશે રોહિત શર્મા? હીટમેનની નિવૃતીના સમાચાર પર BCCI એ તોડ્યું મૌન
Earthquake: મેક્સિકોના દરિયાકાંઠે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી 
Earthquake: મેક્સિકોના દરિયાકાંઠે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી 
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
MutualFund: મહિને ₹5,000ની SIPથી બની શકો કરોડપતિ! જાણો ₹1 કરોડ બનતા કેટલો સમય લાગે?
MutualFund: મહિને ₹5,000ની SIPથી બની શકો કરોડપતિ! જાણો ₹1 કરોડ બનતા કેટલો સમય લાગે?
ક્રિકેટના સૌથી 'મહાન ઓલરાઉન્ડર'નું 89 વર્ષની વયે નિધન, ક્રિકેટ જગતમાં શોકનો માહોલ
ક્રિકેટના સૌથી 'મહાન ઓલરાઉન્ડર'નું 89 વર્ષની વયે નિધન, ક્રિકેટ જગતમાં શોકનો માહોલ
Valsad Rain: વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, સ્થાનિક નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ
Valsad Rain: વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, સ્થાનિક નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ
Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Embed widget