આ ઉપરાંત ધોનીએ વેસ્ટ ઈન્ડિઝ તરફથી પ્રથમ બે વનડેમાં શાનદાર બેટિંગ કરનારા હેટમેયરને સ્ટંપ આઉટ કર્યો હતો.
2/4
જસપ્રીત બુમરાહની ઓવરમાં હેમરાજે પુલ કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ બોલનો બેટ સાથે બરાબર સંપર્ક ન થયો અને હવામાં ઉછળ્યો. 37 વર્ષીય ધોનીએ આશરે 20 ડગલાં દોડ લગાવીને શાનદાર કેચ કર્યો હતો.
3/4
પુણેઃ શુક્રવારે વેસ્ટ ઈન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા સામે જાહેર થયેલી T20 શ્રેણી માટે મહેન્દ્ર સિંહ ધોનીનો સમાવેશ કરવામાં આવ્યો નથી. પરંતુ શનિવારે ધોનીએ જણાવી દીધું કે ફિટનેસ મામલે તેની સાથે કોઈ આવી શકે તેમ નથી.
4/4
T20માંથી બહાર કરવામાં આવ્યા બાદ પણ 37 વર્ષીય ધોનીએ જે સ્ફૂર્તિથી કેચ પકડ્યો તેની ચારેબાજુથી પ્રશંસા થઈ રહી છે.