શોધખોળ કરો

આ ખેલાડી બન્યો ટી-20 મેચોમાં 50 સિક્સ મારનારો ત્રીજો ભારતીય બેટ્સમેન

1/5
યુવરાજ બાદ બીજા ઇન્ડિયન તરીકે રોહિત શર્માનું નામ સામેલ છે. રોહિત શર્મા આ લિસ્ટમાં 69 સિક્સ સાથે બીજા નંબરની પૉઝિશન પર છે.

2/5
ટી-20 મેચમાં 50ની નજીક સિક્સ ફટકારનારા બેટ્સમેન તરીકે વિકેટકિપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીનું નામ છે, ધોનીએ 46 મારી છે.

3/5
આ લિસ્ટમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીનું નામ પણ ટુંકસમયમાં સામેલ થઇ શકે છે. વિરાટ કોહલીએ ટી-20 મેચોમાં અત્યાર સુધી 41 સિક્સ ફટકારી છે.

4/5
નવી દિલ્હીઃ ગઇકાલે શ્રીલંકામાં રમાયેલી નિદાસ ટ્રૉફીની ટી-20 મેચમાં ભારતે બાંગ્લદેશને હરાવ્યું, આ જીતની સાથે ભારતે સીરીઝમાં પહેલો વિજય મેળવ્યો હતો. આ મેચમાં હિરો રહેલા સુરેશ રૈનાએ એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે, સુરેશ રૈના ટી-20 મેચમાં 50 સિક્સર ફટકારનારો ત્રીજો ભારતીય ખેલાડી બની ગયો છે. રૈનાએ આ મેચમાં 50 સિક્સ ફટકારીને ટી-20 ક્લબમાં હાઇએસ્ટ સિક્સર ફટકારનારા ભારતીયમાં ત્રીજો નંબરની પૉઝિશન મેળવી લીધી છે.

5/5
ટી-20 મેચોમાં 50થી વધુ સિક્સ મારનાર ઇન્ડિયન ખેલાડી તરીકે ભારતના આક્રમક બેટ્સમેન યુવરાજ સિંહનું નામ ટૉપ પર છે. યુવરાજ સિંહે ટી-20માં કુલ 74 સિક્સ ફટકારી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 

Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ

હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર

હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 

Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 

Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 

8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 

Withdrawal Limit: ATM માંથી વારંવાર ઉપાડો છો પૈસા, ફ્રી લિમિટ બાદ કેટલો ચાર્જ? જાણો SBI નો નવો રેટ 

Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ

Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ

Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત

Embed widget