શોધખોળ કરો
ધર્મશાલા વનડે પહેલા ટીમ ઇંડિયાને 'ઝટોક' નહી રમી શકે રૈના

નવી દિલ્લીઃ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પાંચ મેચોની વનડે સીરિઝ પહેલા ટીમ ઇંડિયાના ઑલરાઉન્ડર સુરેશ રૈના નહી રમી શકે. રૈનાને થયેલા વાયરલ ફીવરના લીધે ધર્મશાલામાં 16 ઑક્ટોબરે થનાર મેચની બહાર થઇ ગયો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બૉર્ડ શ્બીર(સીસીઆઇ)ની મીડિયા રીલિજ મુજબ બીસીસીઆઇની મેડિકલ ટીમે આની પુષ્ટી કરી છે. રૈના વાયરલ ફિવરમાંથી બહાર આવી રહ્યા છે. રૈના ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમાનાર પહેલા મેચમાં નહી રમી શકે રૈના 29 વર્ષીય રૈનાએ પોતાની છેલ્લી વનડે મેચ ઑક્ટોબર 2015માં રમ્યો હતો. ત્યાર બાદ ખરાબ ફોર્મના લીધે રૈના ટીમની બહાર થયો હતો. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પાંચ મેચની સીરિઝ માટે રૈનાની વનડે ટીમમાં વાપસી થઇ હતી. રૈના રણજીમાં ઉત્તર પ્રદેશની ટીમનો હિસ્સો છે. મધ્યપ્રદેશ સામે તેમણે બંને ઇનિંગ્સમાં બેટિંગ નહોતી કરી
વધુ વાંચો





















