શોધખોળ કરો

યુવરાજ-હરભજન કર્ણાટક પર પડ્યા ભારે, સુપર ઓવરમાં પંજાબનો 4 રને વિજય

1/4
જે બાદ મુકાબલો સુપર ઓવર થઈ ગયો. પંજાબે પ્રથમ બેટિંગ કરતાં મંદીપ સિંહના 10 અને યુવરાજના 5 રનની મદદથી 15 રન બનાવ્યા. જવાબમાં કર્ણાટકની ટીમ માત્ર 11 રન જ બનાવી શકી હતી.

2/4
નવી દિલ્હીઃ સૈયદ મુશ્તાક અલી ટી20 ટૂર્નામેન્ટમાં પંજાબ અને કર્ણાટક વચ્ચે રમાયેલી રોમાચંક ક્વાર્ટર ફાઇનલમાં ટાઈ પડી હતી. જે બાદ સુપર ઓવરમાં પંજાબની ટીમે 4 રને જીત મેળવી હતી. 27-28 જાન્યુઆરીએ યોજાનારી આઈપીએલ-ઓકશન પહેલા ઘરેલુ T20 ટુર્નામેન્ટમાં હરભજન-યુવરાજના પ્રદર્શનથી પંજાબની ટીમને ફાયદો થઈ રહ્યો છે.

3/4
ટાર્ગેટને ચેસ કરવા મેદાન પર ઉતરેલી પંજાબની ટીમની શરૂઆત પણ નબળી રહી. કેપ્ટન હરભજને મનન વોહરા સાથે મળી ટીમને મજબૂતી આપી. હરભજને 19 બોલમાં 33 અને યુવરાજે 25 બોલમાં 29 રન બનાવ્યા હતા. 20મી ઓવરના છેલ્લા બોલે મેચ ટાઇમાં પરિણમી.

4/4
પંજાબના કેપ્ટન હરભજન સિંહે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. કર્ણાટકની ટીમે 158 રન બનાવ્યા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી

2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!

આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

Embed widget