શોધખોળ કરો

ટી20 ચેમ્પિયન બનવા પહેલીવાર આમને-સામને થશે ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા, જાણો કઈ ક્યારે ને ચેનલ પરથી કેટલા વાગે થશે લાઇવ ટેલિકાસ્ટ

ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આગામી 14મી નવેમ્બર 2021ના રોજ ટી20 વર્લ્ડકપ 2021ની ફાઇનલ મેચ રમાશે.

નવી દિલ્હીઃ આઇસીસી ટી20 વર્લ્ડકપમાં ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ટીમો ફાઇનલમાં પહોંચી ચૂકી છે, બન્ને ટીમ પ્રથમ વાર ચેમ્પિયન બનવા માટે પ્રયાસ કરશે. અત્યાર સુધી રમાયેલી ટી20 વર્લ્ડકપના ઇતિહાસમાં ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા બેમાંથી એકપણ ટીમ ચેમ્પિયન બની શકી નથી. જોકે, ઓસ્ટ્રલિયા વનડે વર્લ્ડકપમાં પાંચ વારનુ ચેમ્પિયન રહી ચૂક્યુ છે. જ્યારે ન્યૂઝીલેન્ડની વાત કરીએ તો વર્ષ 2015 અને 2019માં ન્યૂઝીલેન્ડની ટીમ રનરઅપ રહી હતી. 

ટી20 વર્લ્ડકપ 201 -  ક્યાંથી ક્યારે થશે લાઇવ ટેલિકાસ્ટ 
ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આગામી 14મી નવેમ્બર 2021ના રોજ ટી20 વર્લ્ડકપ 2021ની ફાઇનલ મેચ રમાશે. આ મેચ દુબઇના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સાંજે 7.30 વાગ્યાથી શરૂ થશે, જોકે ટૉસ 7.00 વાગે થશે. 

ભારતમાં આ ચેનલો પર જોઇ શકો છો ટી20 વર્લ્ડકપની ફાઇનલ મેચનું લાઇવ ટેલિકાસ્ટ- 
ટી20 વર્લ્ડકપના લાઇવ ટેલિકાસ્ટ (Live Telecast)ના અધિકાર સ્ટાર નેટવર્ક (Star Network)ની પાસે છે.  ભારતમાં લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર નેટવર્કની ચેનલો પર થશે. ભારતીય ઉપમહાદ્વીપ (Indian Subcontinent) શ્રીલંકા (Sri Lanka), ભૂટાન (Bhutan), બાંગ્લાદેશ (Bangladesh) અને માલદીવ ઉપરાંત અન્ય દેશોમાં પણ આ નેટવર્ક પર આ મેચોનુ લાઇવ ટેલિકાસ્ટ બતાવવામાં આવશે. ફેન્સ સ્ટાર સ્પૉર્ટ્સ 1 (Star Sports 1), સ્ટાર સ્પૉર્ટ્સ 1 એચડી (Star Sports 1 HD), સ્ટાર સ્પૉર્ટ્સ 1 હિન્દી (Star Sports 1 Hindi), સ્ટાર સ્પૉર્ટ્સ 2 (Star Sports 2), સ્ટાર સ્પૉર્ટ્સ 2 એચડી (Star Sports 2 HD) અને સ્ટાર સ્પૉર્ટ્સ 2 હિન્દી (Star Sports 2 Hindi)ની ચેનલ્સ પર તમામ મેચોનુ લાઇવ ટેલિકાસ્ટ જોઇ શકો છો. આ ઉપરાંત તમે ડિઝ્ની હૉટસ્ટાર (Disney Hotstar) એપ પર પણ લાઇવ સ્ટ્રીમિંગ જોઇ શકો છો. 

ICC T20 World Cup, New Zealand Squad: 
કેન વિલિયમસન (કેપ્ટન), માર્ટિન ગપ્ટિલ, માર્ક ચેપમેન, જેમ્સ નિશામ, ટૉડ એશ્લે, ડેરેલ મિશેલ, મિશેલ સેન્ટનર, ડેવૉન કૉનવે, ગ્લેન ફિલિપ્સ, ટિમ સેઇફર્ટ, ટ્રેન્ટ બૉલ્ટ, કાયલી જેમિસન, ઇશ સોઢી, ટિમ સાઉદી.

ICC T20 World Cup, Australia Squad: 
એરોન ફિન્ચ (કેપ્ટન), એશ્ટન એગર, પેટ કમિન્સ (ઉપ કેપ્ટન),  જોશ હેઝલવુડ, જોશ ઇંગ્લિશ, મિશેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, કેન  રિચર્ડસન, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક, માર્કસ સ્ટૉઇનિંસ, મિશેલ સ્વેપમેન, મેથ્યૂ વેડ, ડેવિડ વૉર્નર, એડમ ઝામ્પા. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Chhattisgarh:  સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Chhattisgarh: સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા 150માં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયન બોલરોનો તરખાટ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા 150માં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયન બોલરોનો તરખાટ
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Crime: પૈસાની ઉઘરાણી કરવા આવેલા શખ્સોએ વેપારીને માર્યો ઢોર માર, જુઓ સીસીટીવી ફુટેજManish Doshi:સોમનાથમાં ચિંતન શિબિરના નામે નાટક કરી રહી છે..ગુનાખોરી અને હપ્તારાજને કોંગ્રેસના પ્રહારGujarat Winter News: 7 શહેરોમાં નોંધાયુ 17 ડિગ્રી તાપમાન, સૌથી નીચુ તાપમાન નલિયામાંMount Abu: ગુરુ શિખર પર માઈનસ 3 ડિગ્રી તાપમાન, પ્રવાસીઓ ઠુંઠવાઈ ગયા | Weather News

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chhattisgarh:  સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Chhattisgarh: સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા 150માં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયન બોલરોનો તરખાટ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા 150માં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયન બોલરોનો તરખાટ
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
General Knowledge: શું પ્રદૂષણની અસર પ્રાણીઓ અને પક્ષીઓને પણ થાય છે? જવાબ જાણીને ચોંકી જશો
General Knowledge: શું પ્રદૂષણની અસર પ્રાણીઓ અને પક્ષીઓને પણ થાય છે? જવાબ જાણીને ચોંકી જશો
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
Embed widget