શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કૉચ શાસ્ત્રી વિના BCCIના નવા અધ્યક્ષ ગાંગુલીને મળવા પહોંચેલા કોહલી-રોહિતે કઇ વાત પર કરી ચર્ચા, જાણો વિગતે
આ દરમિયાન તેમને ગાંગુલી સાથે ભારતીય ક્રિકેટ ટીમની આગળની રણનીતિ અને યોજનાઓ વિશે ચર્ચા કરી હતી
મુંબઇઃ ટીમ ઇન્ડિયાના કેપ્ટન અને ઉપકેપ્ટન રોહિત શર્માએ ગુરુવારે બીસીસીઆઇના નવા અધ્યક્ષ સૌરવ ગાંગુલી સાથે મુલાકાત કરી હતી. ગાંગુલી તાજેતરમાં જ બીસીસીઆઇના નવા અધ્યક્ષ બન્યા છે.
રોહિત શર્મા અને કોહલીએ ગાંગુલી સાથે મુલાકાત કતી હતી, આ દરમિયાન તેમને ગાંગુલી સાથે ભારતીય ક્રિકેટ ટીમની આગળની રણનીતિ અને યોજનાઓ વિશે ચર્ચા કરી હતી. કહેવાઇ રહ્યું છે કે, આ દરમિયાન તેમને ધોનીના ભવિષ્યને લઇને પણ ચર્ચા કરી હોવાનુ મનાય છે જોકે, આ વાત હજુ સુધી બહાર આવી નથી.
ખાસ વાત છે કે, રોહિત-કોહલી અને ગાંગુલીની મુલાકાત દરમિયાન કૉચ રવિ શાસ્ત્રીની ગેરહાજરી હતી, શાસ્ત્રી આ મિટિંગનો હિસ્સો ન હતા રહ્યાં.
All smiles at the Senior Selection Committee meeting earlier this afternoon as the teams for the forthcoming T20I & Test series against Bangladesh were announced #TeamIndia ???????????????????????? pic.twitter.com/BxA1S6Hc0Z
— BCCI (@BCCI) October 24, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion