શોધખોળ કરો

દક્ષિણ આફ્રિકા સામેની વન ડે સીરિઝમાં ટીમ ઈન્ડિયામાંથી આ ખેલાડીઓની થઈ શકે છે હકાલપટ્ટી, જાણો કોને મળશે મોકો

ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં વન ડે સીરિઝમાં ખરાબ પ્રદર્શન બદલ મયંક અગ્રવાલ, શિવમ દુબે, કેદાર જાધવ અને શાર્દુલ ઠાકુરને દક્ષિણ આફ્રિકા સામેની વન ડે સીરિઝમાં બહાર કરવામાં આવી શકે છે.

નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં વન ડે સીરિઝમાં 3-0 અને  ટેસ્ટ સીરીઝમાં 2-0થી વ્હાઇટ વોશ થયા બાદ ટીમ ઇન્ડિયા 12 માર્ચથી ત્રણ મેચની વનડે સીરીઝ રમશે. આ સીરીઝ 29 માર્ચથી શરૂ થવા જઈ રહેલ આઈપીએલ પહેલા  ટીમ ઇન્ડિાયની અંતિમ સીરિઝ છે. સાઉથ આફ્રીકા વિરૂદ્ધ વનડે સીરિઝમાં ઈજાને કારણે ટીમમાંથી બહાર ચાલી રહેલ ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન, ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારની વાપસી થઈ શકે છે. જોકે રોહિત શર્માની આ સીરિઝમાં રમવાની સંભાવના ઓછી છે. કયા દિગ્ગજ ખેલાડીની થશે વાપસી આ સીરિઝમાં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ઇજાગ્રસ્ત થનાર ધવનની વાપસી થવાનું નક્કી ગણાય છે. ગત વર્ષે રમાયેલી વન ડે વર્લ્ડકપ બાદ જ વારંવાર ઇજાગ્રસ્ત થયેલ હાર્દિક પંડ્યા અને ભુવનેશ્વર કુમારની વાપસી પણ લગભગ નક્કી છે. હાર્દિક પંડ્યા છેલ્લા 6 મહિનાથી ક્રિકેટથી દૂર છે. તાજેતરમાં ઘરેલુ ક્રિકેટમાં તેણે શાનદાર દેખાવ કર્યો હતો. કોની થઈ શકે હકાલપટ્ટી ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં વન ડે સીરિઝમાં ખરાબ પ્રદર્શન બદલ મયંક અગ્રવાલ, શિવમ દુબે, કેદાર જાધવ અને શાર્દુલ ઠાકુરને દક્ષિણ આફ્રિકા સામેની વન ડે સીરિઝમાં બહાર કરવામાં આવી શકે છે. તેમના કેટલાક યુવા ખેલાડીને સ્થાન મળી શકે છે. સાઉથ આફ્રિકા સામેની વન ડે શ્રેણી માટે સંભવિત ભારતીય ટીમ વિરાટ કોહલી, શિખર ધવન, લોકેશ રાહુલ, શ્રેયસ ઐયર, મનીષ પાંડે, પૃથ્વી શૉ, હાર્દિક પંડ્યા, સંજુ સેમસન, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, નવદીપ સૈની, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ ભારત પ્રવાસ માટે દક્ષિણ આફ્રિકાની ટીમ જાહેર, આ દિગ્ગજોની થઈ વાપસી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
IPL 2027: MI નો સાથ છોડીને હાર્દિક પંડ્યા CSK કે KKR કઈ ટીમમાં જોડાશે? જાણો મોટો ખુલાસો
IPL 2027: MI નો સાથ છોડીને હાર્દિક પંડ્યા CSK કે KKR કઈ ટીમમાં જોડાશે? જાણો મોટો ખુલાસો
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ

વિડિઓઝ

Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Gujarat Rain: ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 70.60 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ
Gujarat Rain: ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 70.60 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ 
LPG: ફક્ત છ દિવસ બાકી.... પછી નહીં મળે LPG ગેસ સિલિન્ડર !, ફટાફટ કરો આ કામ
LPG: ફક્ત છ દિવસ બાકી.... પછી નહીં મળે LPG ગેસ સિલિન્ડર !, ફટાફટ કરો આ કામ
Gandhinagar News: 'અલગ અલગ કામના બહાને રસ્તા ન તોડવા પડે તેવું કરો આયોજન', CMએ આપી સૂચના
Gandhinagar News: 'અલગ અલગ કામના બહાને રસ્તા ન તોડવા પડે તેવું કરો આયોજન', CMએ આપી સૂચના
શું તમે ઉપયોગ કરી રહ્યા છો વર્ષો જૂનું સિમ કાર્ડ? જાણો ક્યારે બદલવું જોઈએ
શું તમે ઉપયોગ કરી રહ્યા છો વર્ષો જૂનું સિમ કાર્ડ? જાણો ક્યારે બદલવું જોઈએ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, મહીસાગરમાં 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, મહીસાગરમાં 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત
Embed widget