શોધખોળ કરો

વેસ્ટ ઈન્ડિઝ સામેની સીરિઝમાંથી બહાર થઈ શકે છે ટીમ ઈન્ડિયાનો આ સ્ટાર બેટ્સમેન? જાણો વિગત

ભારતીય ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન વેસ્ટ ઈન્ડિઝની વિરૂદ્ધ ટી20 સીરિઝમાંથી બહાર થાય તેવી શક્યતા છે.

નવી દિલ્હી: ભારતીય ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન વેસ્ટ ઈન્ડિઝની વિરૂદ્ધ ટી20 સીરિઝમાંથી બહાર થાય તેવી શક્યતા છે. 6 ડિસેમ્બરે ભારત અને વેસ્ટ ઈન્ડિઝની વચ્ચે હૈદરાબાદમાં પહેલી મેચ રમાશે. શિખર ધવનના સ્થાને સંજૂ સૈમસનને સામેલ કરાય તેવું માનવામાં આવી રહ્યું છે. ધવનને સૈયદ મુશ્તાક અલી ટ્રૉફીમાં મહારાષ્ટ્રની વિરૂદ્ધ સુપર લીગ મેચમાં ઘૂંટણ પર ઈજા થઈ હતી. વેસ્ટ ઈન્ડિઝ સામેની સીરિઝમાંથી બહાર થઈ શકે છે ટીમ ઈન્ડિયાનો આ સ્ટાર બેટ્સમેન? જાણો વિગત  શિખર ધવને જણાવ્યું હતું કે, તે 4-5 દિવસમાં પરત આવી જશે. બીજી તરફ સંજૂ સૈમસનને વેસ્ટ ઈન્ડિઝ માટે પસંદ કરવામાં આવ્યો નહતો. તેને બાંગ્લાદેશની વિરૂદ્ધ ટી20માં પણ સ્થાન મળ્યું હતું પરંતુ એક પણ મેચ રમવાની તક નહોતી મળી. વેસ્ટ ઈન્ડિઝ સામેની સીરિઝમાંથી બહાર થઈ શકે છે ટીમ ઈન્ડિયાનો આ સ્ટાર બેટ્સમેન? જાણો વિગત શિખર ધવનને રન લેતી વખતે ઈજા પહોંચી હતી. ડાઈવ દરમિયાન તેના બેટનો એક ટુકડાથી ઘૂંટણ ઉપર કાપો વાગી ગયો હતો પરંતુ તે રમતો રહ્યો હતો અને પેવેલિયન પરત ફરતી વખતે તેને કાપો થયો હોવાનો ખ્યાલ આવ્યો હતો. ત્યાર બાદ હોસ્પિટલમાં ટાંકા લેવામાં આવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ સામેની સીરિઝમાંથી બહાર થઈ શકે છે ટીમ ઈન્ડિયાનો આ સ્ટાર બેટ્સમેન? જાણો વિગત ધવનની ઈજા બાદ પસંદગી કમિટીના અધ્યક્ષ એમએસકે પ્રસાદે સોમવારે સુરતમાં નેશનલ ક્રિકેટ એકેડમીના ફિજિયો આશીષ કૌશિક સાથે વાત કરી હતી. કૌશિકે ધવનના સમયસર ફિટ ન થવાની જાણકારી આપી હતી તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
અપ્રમાણસર મિલકત કેસમાં પૂર્વ અધિક કલેક્ટર કેતકી વ્યાસની ધરપકડ, 2015થી 20 સુધીમાં બેન્કમાંથી ઉપાડ્યો નહોતો 1 પણ રૂપિયો
અપ્રમાણસર મિલકત કેસમાં પૂર્વ અધિક કલેક્ટર કેતકી વ્યાસની ધરપકડ, 2015થી 20 સુધીમાં બેન્કમાંથી ઉપાડ્યો નહોતો 1 પણ રૂપિયો
Embed widget