શોધખોળ કરો

Corona: હાર્દિક પંડ્યાએ કોની સાથે સળગાવી મિણબત્તી? વીડિયો શેર કરીને શું કહ્યું? જાણો

કોરોના વાયરસ સામેની લડાઈમાં સમગ્ર દેશની એકજૂટતા દેખાડવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે રાત્રે નવ વાગ્યે નવ મીનિટ માટે દિવો કે મીણબત્તી પ્રગટાવવાની અપીલ કરી હતી

નવી દિલ્હીઃ કોરોના વાયરસ સામેની લડાઈમાં સમગ્ર દેશની એકજૂટતા દેખાડવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે રાત્રે નવ વાગ્યે નવ મીનિટ માટે દિવો કે મીણબત્તી પ્રગટાવવાની અપીલ કરી હતી. જેને લઈને સમગ્ર દેશવાસીઓએ દિવો અને મીણબત્તી પ્રગટાવી હતી. આ ઉપરાંત મોબાઈલની લાઈટ પણ ચાલુ રાખી હતી. જેમાં ક્રિકેટર્સ પણ સામેલ હતા. ભારતના સ્ટાર ઓલ-રાઉન્ડર હાર્દિક પંડ્યાએ પોતાની મંગેતર નતાશા સ્ટેનકોવિક સાથે મીણબત્તી પ્રગટાવી હતી. જેની તસવીરો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. હાર્દિક પંડ્યા અને નતાશા સાથે હાર્દિકનો ભાઈ કૃણાલ પંડ્યા અને તેની પત્નીએ પણ મીણબત્તી પ્રગટાવી હતી. હાર્દિક પંડ્યાએ મીણબત્તી પ્રગટાવતો પોતાનો વીડિયો સોશિયલ મીડિયા પર મૂક્યો હતો. તેના ચાહકોએ તે વીડિયોને બહુ જ લાઈક કર્યો છે અને તે વાયરલ પણ થયો છે. ટ્વિટર પર વીડિયો પોસ્ટ કરતાં હાર્દિકે લખ્યું હતું કે, સમગ્ર ભારત હાલમાં એક સાથે આવીને આપણા હેલ્થકેર સ્ટાફનો આભાર માની રહ્યું છે તે જોઈને ઘણું સારું લાગી રહ્યું છે. આ એક ઉમદા કામ છે અને તેનો આપણે બધાં ભાગ બન્યા છીએ. વડોદરાના ઓલ-રાઉન્ડરે આગળ લખ્યું હતું હતું કે, આપણે એક સાથે મજબૂત છીએ અને આ કપરા સમયનો સામનો કરવા માટે વધારે દ્રઢ નિશ્ચયી થયા છીએ. હાર્દિકના આ વીડિયો પણ તેના પ્રશંસકોએ ઘણી કોમેન્ટ્સ કરી છે અને તેને લાઈક પણ કર્યો છે. હાર્દિકે સર્બિયન એક્ટ્રેસ નતાશા સ્ટેનકોવિક સાથે સગાઈ કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Embed widget