શોધખોળ કરો
Advertisement
‘વિરાટ કોહલી’ Tik Tok પર મચાવી રહ્યો છે ધૂમ? જાણો કોણ છે આ ફેમસ યુવક
ક્રિકેટના કેપ્ટન કોહલીની જેમ હવે એક બીજો કોહલી વીડિયો મેકિંગ એપ Tik-Tok પર ધૂમ મચાવી રહ્યો છે. આ કેપ્ટન વિરાટ કોહલી નહીં પરંતુ તેનો હમશક્લ છે.
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી તેના પ્રદર્શનથી મેદાન પર ધૂમ મચાવી રહ્યો છે. વિરાટ કોહલીની બેટિંગના ચાહકો માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર દુનિયામાં છે. વિરાટે છેલ્લા અમુક વર્ષોમાં ક્રિકેટની દુનિયામાં પોતાનું એક અલગ સ્થાન બનાવી દીધું છે.
જોકે ક્રિકેટના કેપ્ટન કોહલીની જેમ હવે એક બીજો કોહલી વીડિયો મેકિંગ એપ Tik-Tok પર ધૂમ મચાવી રહ્યો છે. આ કેપ્ટન વિરાટ કોહલી નહીં પરંતુ તેનો હમશક્લ છે. જે એકદમ વિરાટ કોહલીની જેવો જ દેખાય છે. વિરાટ કોહલી જેવો દેખાતાં આ યુવાનનું નામ ગૌરવ અરોરા છે. જે એક ફેમસ Tik-Tok સ્ટાર છે.
ગૌરવના લગભગ 4 મિલિયન (આશરે 40 લાખ)થી વધુ ફોલોવર્સ ધરાવે છે. જ્યારે તેના વીડિયો પર 32.9 મિલિયન લાઇક્સ છે. વીડિયો મેકિંગ કેપ Tik-Tok ગૌરવ અરોરાને કેટલાંક લોકો એટલા માટે પણ ફોલો કરે છે કારણ કે તે વિરાટ કોહલી જેવો દેખાય છે. માત્ર ચેહરો જ નહીં પરંતુ ગૌરવની હેયર સ્ટાઈલ અને તેનો લુક પણ કોહલી જેવો જ છે.

વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement