વિરાટે ઓસ્ટ્રેલિયામાં આ પહેલા રમેલી આઠ ટેસ્ટ મેચોમાં 992 રન બનાવ્યા હતા. જેમાં તેનો શ્રેષ્ઠ સ્કૉર 169 રન છે. જે તેણે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં વર્ષ 2014માં ફટકાર્યા હતા.
2/3
કોહલી પહેલા પૂર્વ ભારતીય કેપ્ટન રાહુલ દ્રવિડ, વીવીએસ લક્ષ્મણ, અને સચિન તેંડુલકરની ઓસ્ટ્રેલિયામાં 1000 ટેસ્ટ રન ફટકારી ચૂક્યા છે.
3/3
નવી દિલ્હીઃ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ એડિલેડ ટેસ્ટમાં બીજી ઈનિંગમાં મેદાનમાં ઉતરતાંની સાથે જ ખાસ રેકોર્ડ બનાવી દીધો હતો. પ્રથમ ઈનિંગમાં 3 રને આઉટ થયા બાદ બીજી ઈનિંગમાં કોહલીએ 5 રન કરતાં જ ઓસ્ટ્રેલિયા સામે 1000 ટેસ્ટ રન પૂરા કરવાની ઉપલબ્ધિ મેળવી હતી.