ટેનિસ ખેલાડીએ આ દરમિયાન બ્લેક કલરનું હાઇ નેક ટી શર્ટ અને ટ્રાઉઝર પહેર્યું હતું. ઉપરાંત વ્હાઇટ કલરનું જેકેટ પણ પહેર્યું હતું. પોતાના લુકને કંપલીટ કરવા તેણે કાળા ચશ્મા પણ પહેર્યા હતા.
2/4
નવી દિલ્હીઃ ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા શુક્રવારે પુત્ર ઇઝાન મિર્ઝ મલિક સાથે એરપોર્ટ પર જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર પુત્ર સાથેના ફોટા વાયરલ થઈ રહ્યો છે. સાનિયાએ પુત્ર ઇઝાનનું મોં દેખાય તે રીતે ઢાંકી રાખ્યો છે.
3/4
સાનિયાએ ચાલુ વર્ષે ઓક્ટોબરમાં પુત્ર ઇઝાનને જન્મ આપ્યો હતો. તેનો પતિ અને પાકિસ્તાનના ક્રિકેટ ખેલાડી શોએબ મલિકે સોશિયલ મીડિયા પર પિતા બનવાની જાણકારી આપી હતી.
4/4
જે બાદ સાનિયા અને ઇઝાનનો હોસ્પિટલનો ફોટો પણ વાયરલ થયો હતો.