શોધખોળ કરો

IPL 2019: 49 મેચો બાદ પ્લેઓફની સ્થિતિ સ્પષ્ટ થઇ, આ 4 ટીમો કરી રહી છે ક્વૉલિફાઇ

આ સિઝનમાં જબરદસ્ત પ્રતિસ્પર્ધાની વચ્ચે પૉઇન્ટ ટેબલમાં ખાસ્સો ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. આ ઉતાર-ચઢાવની વચ્ચે મંગળવારે રમાયેલી મેચમાં રૉયલ ચેલેન્જર્સ બેગ્લૉર બહાર થઇ ગઇ, તો વળી રાજસ્થાનની સફર પણ પ્લેઓફ માટે મુશ્કેલીમાં પડી ગઇ છે

નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની 12મી સિઝનમાં જબરદસ્ત રૉમાન્ચની વચ્ચે હવે ચાર ટીમોએ પ્લેઓફમાં પોતાનુ સ્થાન નિશ્ચિત કરી લીધુ છે. સાથે સાથે ઓરેન્જ કેપ અને પર્પલ કેપ પર પણ નજર ટકેલી છે. આ સિઝનમાં જબરદસ્ત પ્રતિસ્પર્ધાની વચ્ચે પૉઇન્ટ ટેબલમાં ખાસ્સો ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. આ ઉતાર-ચઢાવની વચ્ચે મંગળવારે રમાયેલી મેચમાં રૉયલ ચેલેન્જર્સ બેગ્લૉર બહાર થઇ ગઇ, તો વળી રાજસ્થાનની સફર પણ પ્લેઓફ માટે મુશ્કેલીમાં પડી ગઇ છે. IPL 2019: 49 મેચો બાદ પ્લેઓફની સ્થિતિ સ્પષ્ટ થઇ, આ 4 ટીમો કરી રહી છે ક્વૉલિફાઇ ગઇકાલની મેચમાં બેંગ્લૉર અને રાજસ્થાન બન્નેને 1-1 પૉઇન્ટ મળ્યો. હાલમાં પૉઇન્ટ ટેબલમાં દિલ્હીની ટીમ 16 પૉઇન્ટ સાથે પહેલા નંબરે છે, ચેન્નાઇની ટીમ 16 પૉઇન્ટ સાથે બીજા સ્થાન છે, અને ત્રીજા અને ચોથા સ્થાને મુંબઇ ઇન્ડિયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમો છે. એટલે કે ટૂર્નામેન્ટની 49 મેચ બાદ પ્લેઓફની સ્થિતિ સ્પષ્ટ થઇ ગઇ છે. IPL 2019: 49 મેચો બાદ પ્લેઓફની સ્થિતિ સ્પષ્ટ થઇ, આ 4 ટીમો કરી રહી છે ક્વૉલિફાઇ

ટોપ સ્ટોરી

કોલંબો ટેસ્ટ: ઋષભ પંતની ઈજા પર આવ્યું મોટું અપડેટ, જાણો શું તે કાલે બેટિંગ કરી શકશે?

યુસૈન બોલ્ટનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો: 100 મીટર દોડમાં ચીને ઈતિહાસ રચ્યો!

કોલંબો ટેસ્ટમાં શુભમન ગિલનો કમાલ: તોડ્યો વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ, રચ્યો નવો ઇતિહાસ

IND vs SL 2nd Test: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! રિષભ પંત ઈજાગ્રસ્ત થઈ રિટાયર્ડ હર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગામમાં પ્રદૂષણનું દૂષણ
Hun To Bolish : હું તો બોલીશ : રડાર પર ખાતર બિયારણના નકલખોર
Hun To Bolish : હું તો બોલીશ : ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સામે સવાલ
Tushar Chaudhary: દારૂબંધી માત્ર પેપર પર છે’: લઠ્ઠાકાંડ બાદ કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી આક્રમક
Bhavnagar Lattha Kand : લઠ્ઠાકાંડમાં મોટો ખુલાસો! SMCએ ગૌતમ સોલંકીના ઘરે કરાવ્યું રિ-કન્સ્ટ્રક્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી

નેતન્યાહૂ ટ્રમ્પનું પણ સાંભળતા નથી! ઈઝરાયલનો ગાઝા પર ભીષણ હુમલો, માસૂમ બાળક સહિત 2ના મોત

રક્ષાબંધન પહેલા ગૃહિણીઓ પર મોંઘવારીનો માર: ખાંડ, ડુંગળી, તેલ અને કઠોળના ભાવમાં ભડકો
રક્ષાબંધન પહેલા ગૃહિણીઓ પર મોંઘવારીનો માર: ખાંડ, ડુંગળી, તેલ અને કઠોળના ભાવમાં ભડકો
યુસૈન બોલ્ટનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો: 100 મીટર દોડમાં ચીને ઈતિહાસ રચ્યો!
યુસૈન બોલ્ટનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો: 100 મીટર દોડમાં ચીને ઈતિહાસ રચ્યો!
કોલંબો ટેસ્ટમાં શુભમન ગિલનો કમાલ: તોડ્યો વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ, રચ્યો નવો ઇતિહાસ
કોલંબો ટેસ્ટમાં શુભમન ગિલનો કમાલ: તોડ્યો વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ, રચ્યો નવો ઇતિહાસ
હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે

ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે

Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો

Embed widget