શોધખોળ કરો

સુપર ઓવરને લઈ ઓસ્ટ્રેલિયાના આ ખેલાડીએ આપી નવી ફૉર્મ્યૂલા, જાણો વિગતે

ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓપનર ટૉમ મૂડીએ સુપર ઓવરને લઈ નવી વાત કરી છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું, સુપર ઓવર માટે નવેસરથી ટૉસ થવો જોઈએ. બોલિંગ સાઇટ બે બોલર્સ પસંદ કરી શકે અને તેમણે સતત 3 બોલ ફેંકવા જોઈએ.

નવી દિલ્હીઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની T-20 શ્રેણીની ત્રીજી અને ચોથી મેચમાં સુપર ઓવર બાદ હાર-જીતનો ફેંસલો થયો હતો. જે બાદ સુપર ઓવરના નિર્ણયમાં બદલાવ થવો જોઈએ તેવી ચર્ચાએ જોર પકડયુ છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓપનર ટૉમ મૂડીએ સુપર ઓવરને લઈ નવી વાત કરી છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું, સુપર ઓવર માટે નવેસરથી ટૉસ થવો જોઈએ. બોલિંગ સાઇટ બે બોલર્સ પસંદ કરી શકે અને તેમણે સતત 3 બોલ ફેંકવા જોઈએ.  ICCનો શું છે નિયમ મેરિલબોન ક્રિકેટ ક્લબ (MCC) દ્વારા બનાવવામાં આવેલા નિયમોને આઇસીસી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં લાગુ કરે છે. તેમાંથી એક નિયમ સુપર ઓવરની છે જે ટી-20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં લાગુ છે. જો કોઇ ટી-20 મેચ ટાઇ થાય છે તો આવી સ્થિતિમાં બન્ને ટીમોને એક-એક ઓવર રમવા માટે આપવામાં આવશે, જેમાં જે ટીમ વધુ રન બનાવે છે તેને વિજેતા જાહેર કરવામાં આવે છે પરંતુ એક પણ રન બેટ્સમેનના ખાતા અને એક પણ વિકેટ બોલરના ખાતામાં નથી જોડાતા. સુપર ઓવર માત્ર મેચનું પરિણામ કાઢવા માટે આયોજિત કરવામાં આવે છે. સુપર ઓવર પણ ટાઈ થાય તો... આઇસીસીએ માત્ર ટી-20 ફોર્મેટની રમતમાં સુપર ઓવરનો નિયમ લાગુ કર્યો છે. બીજી તરફ વન ડે ક્રિકેટની મોટી ટૂર્નામેન્ટ વર્લ્ડકપની ફાઇનલ તે મેચ માટે સુપર ઓવર રાખી છે. જે રીતે ફૂટબોલ ગેમમાં પેનલ્ટી શૂટઆઉટ હોય છે તે રીતે ક્રિકેટમાં સુપર ઓવર હોય છે. શૂટ આઉટનો ગોલ ફૂટબોલરના ખાતામાં નથી જોડાતા, તેવી રીતે ક્રિકેટરના ખાતામાં વિકેટ અને રન નથી જોડાતા. જો સુપર ઓવરની મેચ પણ ટાઇ થઇ જાય તો જ્યાં સુધી મેચનું પરિણામ ન આવી જાય ત્યાં સુધી સુપર ઓવર ચાલુ રહે છે. ‘MS ધોનીએ મને-સચિનને કહ્યા હતા સ્લો ફિલ્ડર’, કયા પૂર્વ ખેલાડીએ ચોંકાવનારું નિવેદન આપ્યું મોબાઈલ નેટવર્કની સર્વિસથી પરેશાન થઈ બોલિવૂડની આ એક્ટ્રેસ, Twitter પર લખ્યું- ભંગાર સર્વિસ

ટોપ સ્ટોરી

'તેને બીજી તક મળવી જોઈએ': પૂજારાએ આ ફ્લોપ સ્ટારના સમર્થનમાં શું કહ્યું?
'તેને બીજી તક મળવી જોઈએ': પૂજારાએ આ ફ્લોપ સ્ટારના સમર્થનમાં શું કહ્યું?
IPL 2027: રોહિત શર્માનો મોટો યુ-ટર્ન! ફરી સંભાળશે મુંબઈ ઈન્ડિયન્સની કમાન?
IPL 2027: રોહિત શર્માનો મોટો યુ-ટર્ન! ફરી સંભાળશે મુંબઈ ઈન્ડિયન્સની કમાન?
યુવરાજ સિંહ બન્યા દિલ્હી કેપિટલ્સના કોચ: ગાંગુલી સાથે જોડી બનાવી સંભાળશે મોટી જવાબદારી
યુવરાજ સિંહ બન્યા દિલ્હી કેપિટલ્સના કોચ: ગાંગુલી સાથે જોડી બનાવી સંભાળશે મોટી જવાબદારી
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ

વિડિઓઝ

Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction
Paddhari Taluka Panchayat Election Results: પડધરી તાલુકા પંચાયતની બેઠક પર કોંગ્રેસની જીત
Gujarat Local Body Elections Results: દ્વારકા જિ.પંની ભાડથર બેઠક પર AAPની જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ
સારવાર ખર્ચનું લિસ્ટ હવે હોસ્પિટલમાં લગાડવું પડશે: જાણો કેન્દ્રનો નવો નિયમ
સારવાર ખર્ચનું લિસ્ટ હવે હોસ્પિટલમાં લગાડવું પડશે: જાણો કેન્દ્રનો નવો નિયમ
સીઈસી જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં રાહુલની અરજી: 5 મુખ્ય વિપક્ષો ગઠબંધનથી રહ્યા દૂર
સીઈસી જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં રાહુલની અરજી: 5 મુખ્ય વિપક્ષો ગઠબંધનથી રહ્યા દૂર
Embed widget