શોધખોળ કરો

‘MS ધોનીએ મને-સચિનને કહ્યા હતા સ્લો ફિલ્ડર’, કયા પૂર્વ ખેલાડીએ ચોંકાવનારું નિવેદન આપ્યું

રૉડ સુરક્ષાને લઇને યોજાનારી વર્લ્ડ સીરીઝ ટી20માં સચિન-સહેવાગની જોડી ફરી એકવાર ઓપનિંગ કરવા મેદાન પર ઉતરશે.

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના બે ધૂરંધર ઓપનર્સ સચિન તેંડુલકર અને વિરેન્દ્ર સહેવાગથી એક સમયે વિશ્વના તમામ બોલર્સ ડરતા હતા. તેંડુલકર-સહેવાગની ઓપનિંગ જોડી વિશ્વની ખતરનાક ઓપનિંગ ગણાતી હતી. સહેવાગે ધોની પર આરોપ લગાવતાં કહ્યું કહ્યું કે, તેણે મને અને સચિનને સ્લો ફિલ્ડર કહ્યા હતા અને ઘણી વખત મેચમાંથી બહાર રાખ્યા હતા. શું કહ્યું સહેવાગે સહેવાગે કહ્યું કે, ધોની ઘણી વખત ટીમના સાથી ખેલાડીઓને વિશ્વાસમાં લીધા વગર જ ફેંસલા લેતો હતો. જેના કારણે તેની (ધોની) અને ટીમ મેમ્બર્સ વચ્ચે મૌન જેવી સ્થિતિ સર્જાતી હતી. તેણે 2012ની એક ઘટનાનો ઉલ્લેખ કરી કહ્યું, ધોનીએ એક વખત કહ્યું હતું સચિન, સહેવાગ અને ગંભીર સ્લો ફિલ્ડર હોવાના કારણે તેમને રોટેટ કરવામાં આવી રહ્યા છે. પરંતુ આ વાત તેણએ ક્યારેય ડ્રેસિંગ રૂમમાં નહોતી કહી. ‘MS ધોનીએ મને-સચિનને કહ્યા હતા સ્લો ફિલ્ડર’, કયા પૂર્વ ખેલાડીએ ચોંકાવનારું નિવેદન આપ્યું સચિન-સહેવાગ ફરી કરશે ઓપનિંગ રૉડ સુરક્ષાને લઇને યોજાનારી વર્લ્ડ સીરીઝ ટી20માં સચિન-સહેવાગની જોડી ફરી એકવાર ઓપનિંગ કરવા મેદાન પર ઉતરશે. રિપોર્ટ પ્રમાણે સચિન તેંડુલકર, વિરેન્દ્ર સહેવાગ, બ્રાયન લારા, બ્રેટ લી, મુથૈયા મુરલીધરન, તિલકરત્ન દિલશાન સહિતના દિગ્ગજો ફરી એકવાર મેદાન પર જોવા મળશે. આ ક્રિકેટરો રૉડ સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે આયોજિત રૉડ સેફ્ટી વર્લ્ડ સીરીઝ ટી20 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં રમશે. ટૂર્નામેન્ટ પાંચ ટીમોની વચ્ચે વર્ષ 2020માં 2થી 16 ફેબ્રુઆરીની વચ્ચે મુંબઈમાં રમાશે. સચિનને રૉડ સેફ્ટી વર્લ્ડ સીરીઝનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યો છે. ‘MS ધોનીએ મને-સચિનને કહ્યા હતા સ્લો ફિલ્ડર’, કયા પૂર્વ ખેલાડીએ ચોંકાવનારું નિવેદન આપ્યું ટેસ્ટમાં ત્રેવડી સદી ફટકારનારો પ્રથમ ભારતીય બેટ્સમેન સહેવાગે 104 ટેસ્ટની 180 ઈનિંગમાં 6 વખત નોટ આઉટ રહીને 49.3ની સરેરાશથી 8586 રન બનાવ્યા છે. જેમાં 23 સદી અને 32 અડધી સદી સામેલ છે. ટેસ્ટમાં તેનો સર્વોચ્ચ સ્કોર 319 રન છે. ભારત તરફથી ટેસ્ટમાં પ્રથમ ત્રેવડી સદી ફટકારનારો ખેલાડી પણ છે. 251 વન ડેની 245 ઈનિંગમાં 9 વખત અણનમ રહીને 8273 રન બનાવ્યા છે. જેમાં તેણે 15 સદી અને 38 અડધી સદી ફટકારી છે. વન ડેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 219 રન છે. 19 ટી-20 ઈન્ટરનેશનલમાં સહેવાગે 145.4ના સ્ટ્રાઇક રેટથી 394 રન બનાવ્યા છે.  ટી-20માં તેનો સર્વોચ્ચ સક્રો 68 રન છે. INDvNZ: આજની T-20માં આ 11 ખેલાડીઓ સાથે મેદાનમાં ઉતરી શકે છે કોહલી, જાણો કોની મળી શકે છે સ્થાન દિલ્હી ચૂંટણીઃ BJPનું આજે મહાજનસંપર્ક અભિયાન, શાહ-નડ્ડા કરશે ડોર-ટૂ-ડોર પ્રચાર INDvNZ: આજે પાંચમી અને અંતિમ T-20, ટીમ ઈન્ડિયાની નજર ન્યૂઝીલેન્ડના વ્હાઇટવોશ પર મોબાઈલ નેટવર્કની સર્વિસથી પરેશાન થઈ બોલિવૂડની આ એક્ટ્રેસ, Twitter પર લખ્યું- ભંગાર સર્વિસ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
SA vs PAK: પાકિસ્તાનના થયા સૂપડા સાફ, બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ 10 વિકેટથી હરાવ્યું
SA vs PAK: પાકિસ્તાનના થયા સૂપડા સાફ, બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ 10 વિકેટથી હરાવ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પટ્ટાવાળી?Hun To Bolish : હું તો બોલીશ : અનામત આંદોલન..કોનો નફો, કોને નુકસાન?Justin Trudeau: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી આપ્યું રાજીનામુંBhavnagar news: ભાવનગર કલેક્ટર કચેરીએ સરતાનપર બંદરના માછીમારોએ કર્યો હલ્લાબોલ.

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
SA vs PAK: પાકિસ્તાનના થયા સૂપડા સાફ, બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ 10 વિકેટથી હરાવ્યું
SA vs PAK: પાકિસ્તાનના થયા સૂપડા સાફ, બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ 10 વિકેટથી હરાવ્યું
આ કોઇ નવો વાયરસ નથી, અમે સ્થિતિ પર રાખી રહ્યા છીએ નજર, HMPV પર કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન
આ કોઇ નવો વાયરસ નથી, અમે સ્થિતિ પર રાખી રહ્યા છીએ નજર, HMPV પર કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન
HMPV Virus: કેટલો ઘાતક છે HMPV? ચીને જણાવ્યું કોની અને કેવી રીતે થઇ શકે છે મોત?
HMPV Virus: કેટલો ઘાતક છે HMPV? ચીને જણાવ્યું કોની અને કેવી રીતે થઇ શકે છે મોત?
જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
Embed widget