શોધખોળ કરો
Advertisement
મોબાઈલ નેટવર્કની સર્વિસથી પરેશાન થઈ બોલિવૂડની આ એક્ટ્રેસ, Twitter પર લખ્યું- ભંગાર સર્વિસ
એક્ટ્રેસ-મૉડલ પૂજા હેગડે પણ ટેલિકોમ કંપનીથી તંગ આવી ગઈ હતી અને તેણે આ અંગે ટ્વિટર પર જ ભડાસ કાઢી હતી.
મુંબઈઃ માત્ર આમ આદમી જ નહીં સેલિબ્રિટીઝ પણ ટેલિકોમ કંપનીઓની કથળેલી સેવાઓનો ભોગ બનતા હોય છે. એક્ટ્રેસ-મૉડલ પૂજા હેગડે પણ ટેલિકોમ કંપનીઓથી તંગ આવી ગઈ હતી અને તેણે આ અંગે ટ્વિટર પર જ ભડાસ કાઢી હતી.
મોબાઇલ કંપનીઓના નેટવર્કથી પરેશાન થઈ પૂજાએ ટ્વિટર પર લખ્યું, એરટેલ અને તેની સર્વિસેઝથી તંગ આવી ચુકી છે. ખોટા બિલ, બોગસ કસ્ટમર સર્વિસ અને તેના સિસ્ટમમાં હંમેશા કોઈને કોઈ મુશ્કેલી રહતી હોય છે. ખુદને બચાવો અને બીજા નેટવર્ક જાવ. અત્યાર સુધીનો સૌથી ખરાબ અનુભવ.View this post on InstagramI woke up like this... 😴🤷🏻♀️ #goodmorning #stretchitout @samir.purohit
પૂજા 2019માં ત્રણ ફિલ્મોમાં નજરે પડી હતી. તેણે મહર્ષિ, ગડાલાકોંડા ગણેશ અને હાઉસફૂલ 4માં કામ કર્યું હતું. 2020માં તે ફિલ્મોમાં નડરે પડશે. પૂજાની ફિલ્મી કરિયર બહુ લાંબી નથી.View this post on InstagramVizag...it’s celebration time...see you tonight at RK Beach. 😃 #alavaikunthapurramuloo
મોટા પડદા પર કરિયરની શરૂઆત 2012માં રિલીઝ થયેલી ફિલ્મ Mugamoodiથી કરી હતી. ત્યારથી લઈ અત્યાર સુધી તેણે મોટાભાગે તમિલ અને તેલુગુ ફિલ્મોમાં કામ કર્યુ છે. (તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)View this post on Instagram
INDvNZ: આજે પાંચમી અને અંતિમ T-20, ટીમ ઈન્ડિયાની નજર ન્યૂઝીલેન્ડના વ્હાઇટવોશ પર દિલ્હી ચૂંટણીઃ BJPનું આજે મહાજનસંપર્ક અભિયાન, શાહ-નડ્ડા કરશે ડોર-ટૂ-ડોર પ્રચારAbsolutely FED UP of @airtelindia and their horrible service. Wrong billing, bad customer service and their system is always having a problem. Save yourself and move to another carrier. Worst experience ever.
— Pooja Hegde (@hegdepooja) February 1, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દુનિયા
ક્રિકેટ
Advertisement