શોધખોળ કરો

આવતીકાલે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રીજી વનડે મેચ, ક્યારે ને ક્યાંથી જોઇ શકાશે લાઇવ બ્રૉડકાસ્ટિંગ, જાણો વિગતે

1/7
ભારત અને ન્યૂઝીલેન્ડની ત્રીજી વનડેનું લાઇવ સ્ટ્રીમિંગ હૉટસ્ટાર પર જોઇ શકાશે.

2/7
ન્યૂઝીલેન્ડ ટીમઃ કેન વિલિયમ્સન (કેપ્ટન), રૉસ ટેલર, ટૉમ લાથમ, માર્ટિન ગપ્ટિલ, કૉલિન ડિ ગ્રાન્ડહોમ, ટ્રેન્ટ બૉલ્ટ, હેનરી નિકોલ્સ, ડગ બ્રેસવેલ, લૉકી ફર્ગ્યૂસન, મેટ હેનરી, કૉલિન મુનરો, ઇશ સોઢી, મિચેલ સેન્ટનર, ટિમ સાઉથી.

3/7
ભારતીય ટીમઃ વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, મહેન્દ્ર સિંહ ધોની, કેદાર જાદવ, દિનેશ કાર્તિક, વિજય શંકર, શુભમન ગિલ, યૂજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ સિરાજ, ખલીલ અહેમદ, રવિન્દ્ર જાડેજા.

4/7
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયા આવતીકાલે ન્યૂઝીલેન્ડ સામે સીરીઝની ત્રીજી વનડે રમવા મેદાને ઉતરશે. સીરીઝની ત્રીજી વનડે ખાસ મહત્વની બની ગઇ છે, એકબાજુ સીરીઝ બચાવવા કીવી ટીમ કરો યા મરોનો જંગ લડવા મેદાને પડશે, તો બીજીબાજુ ટીમ ઇન્ડિયા ત્રીજી વનડે જીતીને વિરાટને વિદાય આપવાની તૈયારીમાં છે. ઉલ્લેખનીય છે કે, ચોથી અને પાંચમી વનડેમાંથી કેપ્ટન વિરાટને આરામ આપવામાં આવ્યો છે. અહીં મેચ ક્યારે ને ક્યાંથી રમાશે તેની માહિતી આપવામાં આવી છે.

5/7
ત્રીજી વનડે ભારતીય સમયાનુસાર સવારે 7.30 વાગે શરૂ થઇ જશે.

6/7
મેચનું લાઇવ બ્રૉડકાસ્ટિંગ જોવા માંગતા હોય તો તમે સ્ટાર સ્પોર્ટ્સ, ડીડી સ્પોર્ટ્સ પર જોઇ શકો છો.

7/7
ભારત અને ન્યૂઝીલેન્ડ આવતીકાલે 28 જાન્યુઆરી, સોમવારે પાંચ વનડે મેચોની સીરીઝની ત્રીજી વનડે મેચ છે, જે ન્યૂઝીલેન્ડના માઉન્ટ મોઉનગુઇના બે ઓવલ મેદાનમાં રમાશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર

આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન

WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત

ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો

Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી

Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા

Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ

Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ

Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર

આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ

Embed widget