શોધખોળ કરો
ઉમેશ યાદવના ‘છગ્ગા’એ ઉડાવ્યા વેસ્ટઇન્ડીઝના હોંશ, 19 વર્ષ બાદ બનાવ્યો આ રેકોર્ડ
1/3

ભારતમાં સ્પિન બોલરના દબદબાની વચ્ચે આ પહેલા જે ફાસ્ટ બોલરે એક જ ઇનિંગમાં 6 વિકેટ લીધી હતી તેનું નામ છે જવાગલ શ્રીનાથ. શ્રીનાથે 1999માં મોહાલી ટેસ્ટ મેચમાં 27 રન આપીને 6 વિકેટ લીધી હતી. શ્રીનાથ બાદ કોઈપણ ફાસ્ટ બોલર 19 વર્ષ સુધી આ રેકોર્ડથી દૂર રહ્યા. પરંતુ ઉમેશ યાદવે તે કરી બતાવ્યું. ઉમેશ યાદવ 25 ઓક્ટોબરના રોજ પોતાનો 31મો જન્મદિવસ ઉજવશે.
2/3

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર ઉમેશ યાદવે વેસ્ટઇન્ડીઝ વિરૂદ્ધ પ્રથમ ઇનિંગમાં છ વિકેટ લઈને પોતાની ટેસ્ટ કારકિર્દીનું બેસ્ટ બોલિંગ પરફોર્મન્સ આપ્યું છે. ઉમેશ યાદવે ઘાતક બોલિંગ કરતાં વેસ્ટઇન્ડીઝની પ્રથમ ઇનિંગ 311 રનમાં સમેટાઈ ગઈ. ઉમેશ યાદવે 88 રન આપીને 6 વિકેટ ઝડપી.
Published at : 13 Oct 2018 12:29 PM (IST)
View More





















