શોધખોળ કરો

આઉટ આપ્યો તો ગુસ્સે ભરાયેલા ખેલાડીએ તોડી નાખ્યું અંપાયરનું નાક, જાણો પછી શું થયું....

નવી દિલ્હીઃ વર્લ્ડ ક્રિકટેમાં ન્યૂઝીલેન્ડના પ્લેયર ફેર પ્લે માટે જાણીતા છે. પરંતી હાલમાં જ ન્યૂઝીલેન્ડના ડોમેસ્ટિક સેશનમાં એક એવી ઘટના ઘટી જે ન્યૂઝીલેન્ડ ક્રિકેટને શરમમાં મૂકી દે તેવી છે. ન્યીઝીલેન્ડની લોકલ ટીમો હોરોવેનુઆ કાપિટી ક્લબ પારાપારાઉમુ અને વેરારોઆની વચ્ચે મેચ ચાલી રહી હતી. આ દમરિયાન એક ટીમને અમ્પાયરનો નિર્ણય એટલો બધો ન ગમ્યો કે તેણે મેદાન પર જ તેની પિટાઈ કરી દીધી. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે પોલીસ બોલાવવી પડી. આઉટ આપ્યો તો ગુસ્સે ભરાયેલા ખેલાડીએ તોડી નાખ્યું અંપાયરનું નાક, જાણો પછી શું થયું.... રવિવારે ન્યૂઝીલેન્ડની ક્લબ પારાપારાઉમુ અને વેરારોઆ વચ્ચે મેચ રમાઈ રહી હતી. મેચ દરમિયાન પારાપારાઉમુનો એક ખેલાડી અમ્પાયરિંગ કરી રહ્યો હતો. મેચ દરમિયાન અમ્પાયરે વેરારોઆની ટીમના એક બેટ્સમેનને આઉટ આપ્યો હતો. જેના કારણે બેટ્સમેન ગુસ્સે ભરાયો હતો. આઉટ આપ્યો તો ગુસ્સે ભરાયેલા ખેલાડીએ તોડી નાખ્યું અંપાયરનું નાક, જાણો પછી શું થયું.... મેચ દરમિયાન હાજર રહેલા એક વ્યક્તિના મતે ગુસ્સે થયેલા બેટ્સમેને અમ્પાયર ઉપર હુમલો કર્યો હતો. તેણે અમ્પાયરને ત્રણ વખત કિક મારી હતી. જ્યારે બીજા ખેલાડીએ તેને મેદાન ઉપર પાડી દીધો હતો. એક બીજી વ્યક્તિએ વેરારોઆના ક્લબના ખેલાડીઓની ટિકા કરતા તેમના વ્યવહારને શરમજનક ગણાવ્યો હતો. આ વ્યક્તિએ કહ્યું હતું કે મને લાગે છે કે જેને માર પડ્યો હતો તેનું નાક તુટી ગયું હતું. આમ છતા વેરારોઓના ખેલાડીઓએ તેને મારવાનું ચાલું રાખ્યું હતું.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?

US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ

આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO

HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મોતનો હાઈવેHun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો ખૌફJunagadh Heavy Rains | જૂનાગઢમાં આભ ફાટ્યું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી.....Ahmedabad News | ચાંદખેડામાં બિસ્માર રોડ- રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો

શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ

One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર

Embed widget