શોધખોળ કરો

Vinesh Phogat Prize Money: શું વિનેશ ફોગાટને ઇનામ તરીકે 16 કરોડ રૂપિયા મળ્યા? જાણો વાયરલ દાવાનું સત્ય

Vinesh Phogat Viral Post: વિનેશ ફોગાટ વિશે સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમને ઇનામ તરીકે 16 કરોડ રૂપિયા મળ્યા છે. પરંતુ આ મામલાનું સત્ય કંઈક અલગ જ છે.

Vinesh Phogat Paris Olympics 2024: ભારતીય રેસલર વિનેશ ફોગાટની વાપસી પછી તેમનું શાનદાર રીતે સ્વાગત કરવામાં આવ્યું. વિનેશ પેરિસ ઓલિમ્પિક્સ 2024માં મેડલ જીતવાથી ચૂકી ગયા. તેમને ગોલ્ડ મેડલની મેચ પહેલાં ડિસ્ક્વોલિફાય કરવામાં આવ્યા હતા. હવે વિનેશ વિશે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે વિનેશને 16 કરોડ રૂપિયાથી વધુની ઇનામી રકમ મળી છે. પરંતુ આ દાવાનું સત્ય કંઈક અલગ જ છે. વિનેશના પતિ સોમવીર રાઠીએ આને ખોટું ઠેરવ્યું છે.

વાસ્તવમાં વિનેશ માટે દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમને દેશના અલગ અલગ સંગઠનો તરફથી ઇનામી રકમ આપવામાં આવી છે. વિનેશને હરિયાણા વ્યાપાર સંગઠન, આંતરરાષ્ટ્રીય જાટ મહાસભા અને પંજાબ જાટ એસોસિએશન તરફથી 2-2 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. આ જ રીતે પોસ્ટમાં કુલ રકમ 16 કરોડ અને 30 લાખ રૂપિયા બતાવવામાં આવી છે. પરંતુ વિનેશના પતિ સોમવીર રાઠીએ આ દાવાનું ખંડન કર્યું છે. તેમણે એક્સ પર પોસ્ટ શેર કરીને આને ખોટું ઠેરવ્યું છે.

વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિક્સમાં સિલ્વર મેડલ પાકું કરી લીધું હતું. પરંતુ ગોલ્ડ મેડલની મેચ પહેલાં તેઓ ઓવરવેઇટ જોવા મળ્યા. વિનેશ ફોગાટને મહિલાઓની 50 કિગ્રા વજન વર્ગની ફાઇનલ પહેલા જ ગેરલાયક ઠેરવવામાં આવી હતી કારણ કે ગુરુવાર, 7 ઓગસ્ટના રોજ યોજાનારી ફાઇનલની સવારે વજન દરમિયાન તેનું વજન નિર્ધારિત મર્યાદા કરતાં 100 ગ્રામ વધુ હોવાનું જણાયું હતું. વિનેશ ફોગાટને મહિલાઓની 50 કિગ્રા વજન વર્ગની ફાઇનલ પહેલા જ ગેરલાયક ઠેરવવામાં આવી હતી કારણ કે ગુરુવાર, 7 ઓગસ્ટના રોજ યોજાનારી ફાઇનલની સવારે વજન દરમિયાન તેનું વજન નિર્ધારિત મર્યાદા કરતાં 100 ગ્રામ વધુ હોવાનું જણાયું હતું. વિનેશે આ પછી સિલ્વર મેડલ માટે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સમાં અપીલ પણ કરી. પરંતુ તેમની અપીલ ફગાવી દેવામાં આવી. વિનેશની સાથે સાથે તેમના ચાહકોને પણ આનાથી મોટો આંચકો લાગ્યો. વિનેશની ભારત વાપસી પછી તેમનું શાનદાર અંદાજમાં સ્વાગત કરવામાં આવ્યું.

આ પણ વાંચોઃ Vinesh Phogat: અપીલ રદ થયા પછી પ્રથમ વખત વિનેશ ફોગાટે આપી પ્રતિક્રિયા, કહ્યું - પિતા બસ ડ્રાઈવર છે પણ.....

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
YouTube માં 1 લાખ વ્યૂઝ પર કેટલી થાય છે કમાણી? જાણો ક્યારે મળે છે ગોલ્ડન બટન
YouTube માં 1 લાખ વ્યૂઝ પર કેટલી થાય છે કમાણી? જાણો ક્યારે મળે છે ગોલ્ડન બટન

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
YouTube માં 1 લાખ વ્યૂઝ પર કેટલી થાય છે કમાણી? જાણો ક્યારે મળે છે ગોલ્ડન બટન
YouTube માં 1 લાખ વ્યૂઝ પર કેટલી થાય છે કમાણી? જાણો ક્યારે મળે છે ગોલ્ડન બટન
ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ
ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
સમુદ્રમાં જોવા મળ્યો પીળા પથ્થરોવાળો ગુપ્ત રસ્તો, વૈજ્ઞાનિકો કર્યો ચોંકાવનારો દાવો, યૂઝર્સ બોલ્યા-
સમુદ્રમાં જોવા મળ્યો પીળા પથ્થરોવાળો ગુપ્ત રસ્તો, વૈજ્ઞાનિકો કર્યો ચોંકાવનારો દાવો, યૂઝર્સ બોલ્યા- "પાતાળ લોક મળી ગયો"
માત્ર 5 વર્ષમાં 3600% રિટર્ન... 52-વિકના હાઈ પર પહોંચ્યો આ મલ્ટિબેગર સ્ટોક, રોકાણકારો થઈ ગયા માલામાલ
માત્ર 5 વર્ષમાં 3600% રિટર્ન... 52-વિકના હાઈ પર પહોંચ્યો આ મલ્ટિબેગર સ્ટોક, રોકાણકારો થઈ ગયા માલામાલ
Embed widget