શોધખોળ કરો

ધોનીએ આ ખેલાડીના કહેવાથી બદલ્યો નિવૃત્તિનો નિર્ણય! વર્લ્ડકપ પછી....

વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત પહેલા ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદે પણ ધોની સાથે તેના ભવિષ્યની યોજનાઓ ઉપર વાતચીત કરી હતી.

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ખેલાડી મહેન્દ્ર સિંહ ધોનીના નિવૃત્તીને લઈને ખૂબ ચર્ચા ચાલી રહી છે. વર્લ્ડકપ સેમી ફાઈનલમાં હાર બાદ ચર્ચા હતી કે ધોની હવે નિવૃત્તિ લઈ લેશે. જોકે ધોનીએ એવી કોઈ જાહેરાત કરી નથી. હવે એવા અહેવાલ સામે આવ્યા છે કે, ધોનીએ વર્લ્ડકપ પછી નિવૃત્તિ લેવાનો નિર્ણય કરી લીધો હતો. પરંતુ કેપ્ટન વિરાટ કોહલીની ઈચ્છા ન હતી કે ધોની તેનો સાથ છોડે. વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત પહેલા ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદે પણ ધોની સાથે તેના ભવિષ્યની યોજનાઓ ઉપર વાતચીત કરી હતી. આ બેઠકમાં એમએસકે પ્રસાદે ધોનીને કહી દીધું હતું કે ભવિષ્યમાં ટીમ ઇન્ડિયાનો પ્રથમ વિકેટકીપર રિષભ પંત હશે. જોકે પ્રસાદે ધોની પર નિવૃત્તીને લઈને કોઈ દબાણ બનાવ્યું ન હતું. ધોનીએ આ ખેલાડીના કહેવાથી બદલ્યો નિવૃત્તિનો નિર્ણય! વર્લ્ડકપ પછી.... DNAએ કોહલીના નજીકના સૂત્રોને ટાંકીને કહ્યું છે કે, વિરાટ કોહલીએ ધોનીને નિવૃત્તિ ન લેવા માટે કહ્યું હતું. વિરાટના મતે ધોની હજુ પણ ફીટ છે અને તે આગામી વર્ષે રમાનાર ટી-20 વર્લ્ડ કપ સુધી રમી શકે છે. વિરાટ કોહલી ઈચ્છે છે કે ધોની પંતની રમતમાં સુધારો લાવો અને તેને શાનદાર ખેલાડી બનાવે. આ પહેલા એવા અહેવાલ સામે આવ્યા હતા કે, ધોનીને ટી-20 વર્લ્ડ કપ સુધી રમાડવાનો નિર્ણય મેન્ટોર તરીકે તેની સેવાઓ લેવાનો છે. જો પંત ઈજાગ્રસ્ત થાય તો તેનો વિકલ્પ કોણ બને અને હાલમાં ભારતમાં ધોનીની કક્ષાનો  બીજો કોઈ વિકેટકિપર નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI
ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત

વિડિઓઝ

ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
15 ઓગસ્ટ પહેલાં IGI એરપોર્ટ ટર્મિનલ-3 અને હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, એજન્સીઓ એલર્ટ
15 ઓગસ્ટ પહેલાં IGI એરપોર્ટ ટર્મિનલ-3 અને હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, એજન્સીઓ એલર્ટ
Embed widget