શોધખોળ કરો
જીત બાદ કોહલી સાથે દરિયામાં બૉટિંગ કરવા નીકળ્યા ભારતીય ક્રિકેટરો, રાહુલે શેર કર્યો વીડિયો
રાહુલ અને મયંક અગ્રવાલે આ વીડિયોને શેર કર્યા છે, ફેન્સ આ વીડિયો પર ખુબ કૉમેન્ટ કરી રહ્યાં છે
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટરોએ શાનદાર પ્રદર્શન કરીને વેસ્ટ ઇન્ડિઝ સામે પ્રથમ ટેસ્ટ જીતી લીધી છે. જીતની ખુશી અને હળવાશની પળો માણવા માટે ટીમ ઇન્ડિયાના ક્રિકેટરો દરિયામાં બૉટિંગ કરવા નીકળ્યા છે. આનો એક વીડિયો કેએલ રાહુલે શેર કર્યો છે.
સોશ્યલ મીડિયામાં શેર કરાયેલા આ વીડિયોમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી પત્ની અનુષ્કા શર્મા દેખાઇ રહ્યાં છે. જ્યારે પાછળની બાજુએ કેએલ રાહુલ, રવિચંદ્રન અશ્વિન અને મયંક અગ્રવાલ બેસેલા છે.
રાહુલ અને મયંક અગ્રવાલે આ વીડિયોને શેર કર્યા છે, ફેન્સ આ વીડિયો પર ખુબ કૉમેન્ટ કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં ભારતીય ટીમ ફૂલ ફોર્મમાં છે, પ્રથમ ટેસ્ટમાં વિન્ડિઝને 419 રનોના લક્ષ્ય સામે માત્ર 100 રનમાં ઓલઆઉટ કરીને મેચ 318 રને જીતી લીધી હતી.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
મનોરંજન
Advertisement