શોધખોળ કરો

વન-ડે રેન્કિંગમાં ભારતના આ બન્ને ખેલાડીની ઈજારાશાહી યથાવત, જાણો કેટલા છે પોઈન્ટ

બુમરાહ અને બોલ્ટ વચ્ચે 57 પોઈન્ટનું અંતર છે. નોંધનીય છે કે જૂન-જૂલાઈમાં ઈંગ્લેન્ડમાં રમાયેલા વર્લ્ડ કપ બાદ બુમરાહ વન-ડે ક્રિકેટ રમ્યો નથી.

નવી દિલ્હીઃ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આઈસીસી દ્વારા હાલમાં જાહેર કરવામાં આવેલ રેન્કિંગમાં પોાતનું સ્થાન જાળવી રાખ્યું છે. મંગળવારે જાહેર કરવામાં આવેલ નવી વનડે રેન્કિંગમાં વિરાટ કોહલી 895 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાન પર છે. જ્યારે ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા 863 પોઈન્ટ સાતે બીજા સ્થાન પર છે. બોલિંગની વાત કરીએ બુમરાહે ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. તેના હાલમાં 797 પોઈન્ટ છે. બીજા ક્રમે ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટ છે. બુમરાહ અને બોલ્ટ વચ્ચે 57 પોઈન્ટનું અંતર છે. નોંધનીય છે કે જૂન-જૂલાઈમાં ઈંગ્લેન્ડમાં રમાયેલા વર્લ્ડ કપ બાદ બુમરાહ વન-ડે ક્રિકેટ રમ્યો નથી. હાલમાં તે તેના સ્ટ્રેસ ફ્રેક્ચરમાંથી બહાર આવી રહ્યો છે. હાલમાં તે ક્રિકેટથી સંપૂર્ણ પણે દૂર છે પરંતુ તેણે થોડો સમય પહેલા થોડી પ્રેક્ટિસ કરી હતી. વન-ડે રેન્કિંગમાં ભારતના આ બન્ને ખેલાડીની ઈજારાશાહી યથાવત, જાણો કેટલા છે પોઈન્ટ અફઘાનિસ્તાનના મુજીબ ઉર રહેમાને શાનદાર પ્રદર્શન કરતા ટોપ-3માં પોતાનું સ્થાન બનાવ્યું છે. તેણે બે સ્થાનનો કૂદકો માર્યો છે. મુજીબ પાસે 707 પોઈન્ટ છે. સાઉથ આફ્રિકાનો કાગિસો રબાડા ચોથા ને ઓસ્ટ્રેલિયાનો પેટ કમિન્સ પાંચમાં ક્રમે છે. ઓલ-રાઉન્ડર્સની યાદીમાં ટોપ-10માં હાર્દિક પંડ્યા એકમાત્ર ભારતીય છે અને તે 246 પોઈન્ટ સાથએ 10માં ક્રમે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

FIFA World Cupમાં લાગુ થશે આઠ નવા નિયમ, ખેલાડીઓ નહીં કરી શકે મનમાની
FIFA World Cupમાં લાગુ થશે આઠ નવા નિયમ, ખેલાડીઓ નહીં કરી શકે મનમાની
IND vs AFG શ્રેણી પહેલા ટીમ ઈન્ડિયાને ઝટકો: રોહિત-હાર્દિક રમશે કે નહીં? BCCIનું અલ્ટીમેટમ
IND vs AFG શ્રેણી પહેલા ટીમ ઈન્ડિયાને ઝટકો: રોહિત-હાર્દિક રમશે કે નહીં? BCCIનું અલ્ટીમેટમ
ક્રિકેટ ઇતિહાસમાં પહેલીવાર... ભારતની યજમાની કરશે અફઘાનિસ્તાન, જાણો ક્યારે અને ક્યાં રમાશે ટી20 સીરીઝ
ક્રિકેટ ઇતિહાસમાં પહેલીવાર... ભારતની યજમાની કરશે અફઘાનિસ્તાન, જાણો ક્યારે અને ક્યાં રમાશે ટી20 સીરીઝ
વૈભવ સૂર્યવંશીની ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી પર BCCI ઉપપ્રમુખનું મોટું નિવેદન, જાણો રાજીવ શુક્લાએ શું કહ્યું ?
વૈભવ સૂર્યવંશીની ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી પર BCCI ઉપપ્રમુખનું મોટું નિવેદન, જાણો રાજીવ શુક્લાએ શું કહ્યું ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત
BJP MLA Yogesh Patel passes away : વડોદરા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લામાં ભારે પવન સાથે વરસશે વરસાદ
રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લામાં ભારે પવન સાથે વરસશે વરસાદ
સંભવિત સંપાદિત જમીન અંગે સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, એક વર્ષ સુધી ખેતીની જમીન નહીં થાય NA
સંભવિત સંપાદિત જમીન અંગે સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, એક વર્ષ સુધી ખેતીની જમીન નહીં થાય NA
Iran-US War News: કુવૈતમાં મિસાઈલ અને ડ્રોનથી હુમલો, ઈરાને કહ્યું- 'બદલો લીધો'
Iran-US War News: કુવૈતમાં મિસાઈલ અને ડ્રોનથી હુમલો, ઈરાને કહ્યું- 'બદલો લીધો'
FIFA World Cupમાં લાગુ થશે આઠ નવા નિયમ, ખેલાડીઓ નહીં કરી શકે મનમાની
FIFA World Cupમાં લાગુ થશે આઠ નવા નિયમ, ખેલાડીઓ નહીં કરી શકે મનમાની
ચાંદીની આયાત પર સરકારે નિયમો કર્યા કડક, હવે આ મંજૂરી વિના નહીં લાવી શકાય ચાંદી, વેપારીઓ ચિંતામાં ડૂબ્યા
ચાંદીની આયાત પર સરકારે નિયમો કર્યા કડક, હવે આ મંજૂરી વિના નહીં લાવી શકાય ચાંદી, વેપારીઓ ચિંતામાં ડૂબ્યા
India at 2047 Conclave: સીર્ઇઓ સુમંત દત્તાએ ABP ન્યુઝના India at 2047 કોન્ક્લેવનો કરાવ્યો શુભારંભ
India at 2047 Conclave: સીર્ઇઓ સુમંત દત્તાએ ABP ન્યુઝના India at 2047 કોન્ક્લેવનો કરાવ્યો શુભારંભ
Share Market Today Opning: શેરબજારમાં ભૂકંપ, સેંસેક્સમાં 700થી વધુ પોઇન્ટનો કડાકો
Share Market Today Opning: શેરબજારમાં ભૂકંપ, સેંસેક્સમાં 700થી વધુ પોઇન્ટનો કડાકો
ખાન સરના કોચિંગ સેન્ટર બહાર ફાયરિંગ, સિક્યુરિટી ગાર્ડ ઘાયલ, 2 દિવસમાં કોચિંગ ઉડાવી દેવાની ધમકી
ખાન સરના કોચિંગ સેન્ટર બહાર ફાયરિંગ, સિક્યુરિટી ગાર્ડ ઘાયલ, 2 દિવસમાં કોચિંગ ઉડાવી દેવાની ધમકી
Embed widget