શોધખોળ કરો
Pics: શિખર ધવનના પરિવાર સાથે ટીમના બીજા કયા કપલે ઈંગ્લેન્ડના રસ્તાઓ પર મજા માણી
1/4

બીજી તરફ વિરાટે પોતોના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની પત્ની અનુષ્કા સાથેનો ફોટો શેર કર્યો હતો. જેમાં બંને કારમાં બેઠા છે અને આ ફોટોને 22 લાખથી વધુ વખત જોવાયો છે. જેમાં બંને કપલ ઘણાં ક્યૂટ લાગી રહ્યા છે.
2/4

ભારતીય ટીમ હાલમાં વિરાટ કોહલીના નેતૃત્વમાં સૌથી લાંબા ઈંગ્લેન્ડના પ્રવાસ પર છે. જેમાં હવે 1 ઓગસ્ટથી ઈંગ્લેન્ડના બર્મિંગહામમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાશે. આ પહેલા 3 મેચની T-20 સીરિઝ અને ત્રણ મેચોની વન-ડે સીરિઝ રમાઈ ચુકી છે. જેમાં વન-ડેમાં ઈંગ્લેન્ડે અને T-20માં ભારતે કબ્જો મેળ્યો હતો.
Published at : 20 Jul 2018 12:37 PM (IST)
View More





















