શોધખોળ કરો

વિરાટ કોહલીએ ક્યા ગુજરાતી ક્રિકેટરનાં કર્યાં ભરપેટ વખાણ? ગણાવ્યો ટીમ માટે એસેટ? જાણો વિગત

1/4
વિરાટે કહ્યું કે, લોકોએ તેની કૂશળતાના વખાણ કરવા જોઈએ. ઘણાં લોકો હાર્દિક સાથે જોડાયેલ અન્ય વસ્તુઓ પર ધ્યાન આપે છે. મને નથી લાગતું કોઈ અન્ય સાથે જોડાયેલ મામલો છે. તેનું પોતાનું જીવન છે અને તે પોતાનો રસ્તો બનાવી રહ્યો છે. કેપ્ટને એ પણ કહ્યું કે, હાર્દિકની વિશેષ કૂશળતાથી ટીમને સંતુલન મળે છે.

2/4
વિરાટે કહ્યું કે, અમે અભ્યાસ મેચ (બાંગ્લાદેશ વિરૂદ્ધ 54 બોલમાં 80)માં આ જોયું છે. માટે જો તમે તેને બેટિંગ માટે 16-17 ઓવર આપો તો તે પોતાના માટે મોટો સ્કોર બનાવી શકે છે. હાર્દિકના ચરિત્રમાં કેબિયન ઝલક જોવા મળે છે પરંતુ કોહિલનું માનવું છે કે, લોકોને તેનાથી કોઈ મતલબ ન હોવો જોઈ તે કે ક્રિકેટના મેદાનની બહાર કેવી રીતે જીવન જીવે છે.

3/4
કોહલીએ કહ્યું કે, હાર્દિક ભારતીય ક્રિકેટ માટે અનમોલ છે, હું એટલું જ કહીશ, આવો ખેલાડી શોધવો પણ મુશ્કેલ છે જે 140 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ બોલિંગ કરી શકે અને તેવી જ રીતે બોલને ફટકારી પણ શકે અને તે ઇનિંગની વચ્ચે પણ બેટિંગ કરી શકે.

4/4
લંડનઃ શ્રીલંકા વિરૂદ્ધ ચેમ્પિયન્સ ટ્રોફીમાં આજે થનારા મેચ પહેલા ભારતીય કેપ્ટિન વિરાટ કોહલીએ હાર્દિક પંડ્યાના વખાણ કર્યા છે. વિરાટે કહ્યું કે, હાર્દિક ભારતીય ક્રિકેટ માટે અનમોલ છે. કોહલીએ કહ્યું કે, પંડ્યાને એ વસ્તુના આધારે ઓળખવો ન જોઈએ જે ક્રિકેટ સાથે સંબંધિત નથી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સાઈ સુદર્શન શ્રીલંકા સિરીઝમાંથી બહાર: BCCI એ આ વિસ્ફોટક બેટ્સમેનની કરી વાપસી

રહાણેએ ખુલાસો કર્યો: યશસ્વી પર લાગવાનો હતો 4 મેચનો બેન, આ રીતે બચાવી તેની કારકિર્દી

હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું

IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી

વિડિઓઝ

Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રીય, 11 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ

આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર

ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ

કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર

હવામાન વિભાગની નવી આગાહી: આગામી 1 કલાકમાં ગુજરાતના 20 જિલ્લાઓમાં મેઘમહેર, 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?

અમદાવાદની યુવતી સાથે દુષ્કર્મ કેસમાં પોલીસનું ફાયરિંગ, ભાગવાનો પ્રયાસ કરતા આરોપીને પગમાં મારી ગોળી

Embed widget