શોધખોળ કરો

વિરાટ કોહલીને અનુષ્કા સિવાયની કઈ યુવતીએ પોતાના લોહીથી લખેલો લવ લેટર ? જોઈને કોહલીની કેવી થઈ હતી હાલત ?

1/6
વિરાટ કોહલી હાલમાં આઇપીએલમાં વ્યસ્ત છે. આઇપીએલમાં કોહલીની ટીમ આરસીબીનું અત્યાર સુધીની પ્રદર્શન ખરાબ રહ્યું છે. જોકે કોહલીનું પ્રદર્શન સારુ રહ્યુ છે અને તેણે આઠ મેચમાં 349 રન બનાવ્યા છે.

2/6
એકવાર વિરાટ કોહલીની એક ફેન્સે તેને લોહીથી લખેલો પત્ર લખ્યો હતો. આઇપીએલમાં રોયલ ચેલેન્જર્સના કેપ્ટન વિરાટ કોહલીએ તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂમાં આ ઘટનાનો ખુલાસો કર્યો હતો.

3/6
તે સિવાય કોહલીએ એક અન્ય રસપ્રદ ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો હતો. કોહલીએ તેના ફેન્સ તેની સાથે સેલ્ફી લેવા માટે કેટલી હદે જતા રહેતા હોય છે તેની વાત કરી હતી. કોહલીએ કહ્યું કે, હું એકવાર ફ્લાઇટમાં હતો. હું ઉંઘમાં હતો. જ્યારે મારી આંખ ખુલી તો મેં  જોયું કે, મારા ખોળામાં એક બાળક હતું. એક વ્યક્તિ મારા ખભા પર માથુ રાખીને સેલ્ફી લેવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. ત્યારબાદ મે મારી આંખ પર ચશ્મા ચઢાવી દીધા. ત્યારે તેને લાગ્યું કે હું જોઇ રહ્યો છું અને તે ફરીથી સેલ્ફી લેવા લાગ્યો. વાસ્તવમાં હું સૂઇ રહ્યો હતો.

4/6
વાસ્તવમાં તે સમયે કોઇએ ઓટોગ્રાફ માટે મારી કાર તરફ હાથ લંબાવ્યો હતો. તેણે મને કાગળ આપ્યો અને ગાયબ થઇ ગયો. હું તેને યોગ્ય રીતે જોઇ ના શક્યો કે તે કોણ હતું. કાગળ પર તેનું નામ લખેલું હતું. મે તરત જ લેટર પોતાના સુરક્ષાકર્મીને આપી દીધો. કોહલીએ કહ્યું કે, આ ખૂબ ડરામણી સ્થિતિ હતી.

5/6
એક ઇન્ટરવ્યૂમાં કોહલીએ જણાવ્યું કે, થોડા સમય અગાઉ જ્યારે તે દિલ્હીમાં હતો ત્યારે તેને લોહીથી લખેલો પત્ર મળ્યો હતો. કોહલીએ કહ્યું કે, એક દિવસે હું મારી કારમાં જઇ રહ્યો હતો ત્યારે મને લોહીથી લખાયેલો લેટર મળ્યો હતો.

6/6
 નવી દિલ્હીઃ ક્રિકેટની દુનિયામાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી સૌથી વધુ ફેન્સ ધરાવતા ક્રિકેટરોમાં સામેલ છે. દેશ જ નહી દુનિયાભરમાં તેના ચાહકો છે. વિરાટનો જાદૂ તેના ફેન્સ પર કેટલી હદે છે તેની સાબિતી આપતી એક ઘટના બની હતી. સામાન્ય વ્યક્તિઓ જ નહીં પરંતુ અનેક મહિલા ક્રિકેટરો પણ વિરાટ કોહલીની ફેન્સ છે. ઇગ્લેન્ડની એક મહિલા ક્રિકેટરે તો વિરાટ કોહલીને પ્રપોઝ કરી દીધું હતુ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન

ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે

રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત

PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ |  જોખમ જીવનુંHu to Bolish |  હું તો બોલીશ |  પાક વીમામાં પોલંપોલPorbandar News | છતમાંથી પોપડા તૂટીને નીચે પડ્યા, દંપતીનો થયો આબાદ બચાવBanaskantha News | દાંતા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રોડ ખરાબ હોવાથી લોકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
લોનના નામે થઈ રહી છે છેતરપિંડી, ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં ખાતું ખાલી થઈ જશે

BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો

‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન

Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન

Embed widget