શોધખોળ કરો

નો બોલ પર હારી RCB, વિરાટ કોહલીએ અમ્પાયરના નિર્ણય પર ઉઠાવ્યા સવાલ

મુંબઇઃ મુંબઇ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેગ્લોર વચ્ચે ગુરુવારે રમાયેલી આઇપીએલની મેચમાં અંતિમ બોલ પર વિવાદ પેદા થયો છે. મુંબઇના 187 રનનો પીછો કરવા ઉતરેલી કોહલીની ટીમ બેગ્લોરને જીત માટે અંતિમ બોલ પર સાત રનની જરૂર હતી પરંતુ આ બોલ નો બોલ હોવા છતાં બોલને નો બોલ જાહેર કરાયો નહોતો અને બેગ્લોરની ટીમ 6 રનની હારી ગઇ હતી. અંતિમ ઓવર મુંબઇનો ઝડપી બોલર લસિથ મલિંગા કરી રહ્યો હતો અને તેની સામે શિવમ દુબે બેટિગ કરી રહ્યો હતો. મલિંગાએ દુબે સમક્ષ અંતિમ બોલ ફેંક્યો હતો અને આ દરમિયાન મલિંગાનો પગ ક્રિઝની બહાર હતો પરંતુ અમ્પાયરની નજર તેના પર પડી નહી અને બેગ્લોરે મેચ ગુમાવી દીધી હતી. જોકે, અમ્પાયરના આ નિર્ણય પર કોહલીએ સવાલ ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે, અમે આઇપીએલ સ્તર પર ક્રિકેટ રમી રહ્યા છીએ કોઇ ક્રિકેટ ક્લબ ક્રિકેટ નથી. અંતિમ બોલ પર જે થયું તે ખોટું થયું છે. અમ્પાયર્સને પોતાની આંખ ખોલીને રાખવી જોઇએ. જો આ માર્જિનની રમત છે તો મને ખ્યાલ નથી આવતો કે આવું કેમ થઇ રહ્યું છે. અમ્પાયરે તેના પર ધ્યાન આપવું જોઇએ. મેચ બાદ પણ રોહિત શર્માએ કહ્યું કે, મને હાલમાં જાણ થઇ કે અમે ક્રિઝને પાર કરી ગયા હતા. આ પ્રકારની ચીજો ક્રિકેટ માટે યોગ્ય નથી. સાથે તેણે અમ્પાયરના નિર્ણય પર સવાલ ઉઠાવતા કહ્યું કે, બુમરાહની એક બોલ જેને વાઇડ આપવામાં આવી તે વાઇડ નહોતી. અમે એ જોઇને ખૂબ નિરાશ થયા છીએ. મલિંગાના અંતિમ બોલને જો નો બોલ જાહેર કરાયો હોત તો બેગ્લોરને એક રન એકસ્ટ્રા મળ્યો હોત એટલું જ નહી પરંતુ એક ફ્રી હિટ મળી હોત. એવામાં મેચનું પરિણામ કાંઇક અલગ હોઇ શક્યું હોત.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IPL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
IPL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
ચાલુ મેચમાં પડી વીજળી, એક ખેલાડીનું મેદાન વચ્ચે જ મોત, 12 ઘાયલ, જુઓ ચોંકાવનારો VIDEO
ચાલુ મેચમાં પડી વીજળી, એક ખેલાડીનું મેદાન વચ્ચે જ મોત, 12 ઘાયલ, જુઓ ચોંકાવનારો VIDEO
શ્રીલંકા સિરીઝ પહેલાં શુભમન ગિલ સામે મોટું ટેન્શન, પ્લેઈંગ-11 પસંદ કરવી નહીં હોય આસાન
શ્રીલંકા સિરીઝ પહેલાં શુભમન ગિલ સામે મોટું ટેન્શન, પ્લેઈંગ-11 પસંદ કરવી નહીં હોય આસાન
Retired Cricketers Pension: સચિન, સહેવાગ કે ગાંગુલી, કયા નિવૃત્ત ક્રિકેટરને મળે છે સૌથી વધુ પેન્શન?
Retired Cricketers Pension: સચિન, સહેવાગ કે ગાંગુલી, કયા નિવૃત્ત ક્રિકેટરને મળે છે સૌથી વધુ પેન્શન?

વિડિઓઝ

યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Embed widget