શોધખોળ કરો

વિન્ડિઝને હરાવીને વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, ધોનીનો આ રેકોર્ડ કર્યો ધ્વસ્ત

ભારત તેની સાથે જ એક સમયે વિશ્વ ક્રિકેટમાં શીખર પર રહેલી વિન્ડીઝની વિરુદ્ધ સતત આઠમી ટેસ્ટ સીરીઝ જીતવામાં સફળ રહી.

નવી દિલ્હીઃ વિરાટ સેનાએ એકવાર ફરી વેસ્ટઈન્ડીઝમાં જીતનો પરચમ લહેરાવ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમે યજમાન વેસ્ટઈન્ડીઝને જમૈકા ટેસ્ટમાં 257 રનથી હરાવીને બે ટેસ્ટ મેચોની સિરીઝ 2-0થી જીતી લીધી છે. ટીમ ઇન્ડિયાએ પહેલી મેચ 318 રનના વિશાળ અંતરથી જીતી હતી. આ જીત સાથે વિરાટ કોહલીના નામે એક મોટો રેકોર્ડ પણ થયો છે. વિંડીઝ ટીમને હરાવી વિરાટ કોહલીની કેપ્ટનશિપ હેઠળ આ ભારતની 28મી જીત છે. આ સાથે હવે વિરાટ કોહલી ભારતનો સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન બની ગયો છે. વિરાટ કોહલીએ જમૈકા ટેસ્ટ મેચ જીતીને મહેન્દ્ર સિંહ ધોનીના 27 ટેસ્ટના રેકોર્ડને તોડ્યો છે. ભારત તેની સાથે જ એક સમયે વિશ્વ ક્રિકેટમાં શીખર પર રહેલી વિન્ડીઝની વિરુદ્ધ સતત આઠમી ટેસ્ટ સીરીઝ જીતવામાં સફળ રહી. ભારતના 468 રનના ટાર્ગેટનો પીછો કરતાં વિન્ડીઝની ટીમ રવિન્દ્ર જાડેજા (58 રન પર 3 વિકેટ), મોહમ્મદ શમી (65 રન પર 3 વિકેટ), ઈશાંત શર્મા (37 રન પર 2 વિકેટ) અને જસપ્રીત બુમરાહ (31 રન પર 1 વિકેટ)ની ધારદાર બોલિંગની સામે 59.5 ઓવરમાં 210 રને સમેટાઈ ગઈ. વિન્ડિઝને હરાવીને વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, ધોનીનો આ રેકોર્ડ કર્યો ધ્વસ્ત વેસ્ટ ઈન્ડિઝ તરફથી શમારા બ્રૂક્સે એક જીવતદાનનો ફાયદો ઉઠાવતા સૌથી વધુ 50 રન કર્યા જ્યારે જર્મેન બ્લેકવુડ ત્રણ જીવતદાન છતાંય 38 રન જ કરી શક્યો. બંનેએ પાંચમી વિકેટ માટે 61 રનનની પાર્ટનશશીપ કરી. કેપ્ટન જેસન હોલ્ડરે પણ 39 રન કર્યા. ટેસ્ટ સિરીઝમાં ‘પ્લેયર ઓફ ધ મેચ’નો એવોર્ડ હનુમા વિહારીને આપવામાં આવ્યો છે. જેને પહેલી ઇનિંગમાં શાનદાર સદી ફટકારી 111 રન અને બીજી ઇનિંગમાં પણ અડધી સદી ફટકારી 53 રન બનાવ્યા હતા. આ જીતથી ભારતને વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઇન્ટ ટેબલમાં 60 પોઇન્ટ મળ્યા અને ટીમે બે મેચોમાં 120 પોઇન્ટની સાથે શીખર પર પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી છે. ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા બે-બે મેચોમાં સરખા 60-60 પોઇન્ટ સાથે ક્રમશ: બીજા અને ત્રીજા સ્થાને છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Punjab Building collapsed: મોહાલીમાં 6 માળની ઈમારત ધરાશાયી, ઘણા લોકો દબાયા હોવાની આશંકા

GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય

કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી

દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી

ABP Premium

વિડિઓઝ

Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોનAhmedabad Parcel Blast:સાબરમતી વિસ્તારમાં ભયાનક પાર્સલ બ્લાસ્ટ, બે લોકો ઈજાગ્રસ્તAhmedabad | તલવાર વીંઝીને દાદાગીરી કરતા લુખ્ખા તત્વોની પોલીસે કરી ‘સર્વિસ’, લગંડાતા લંગડાતા માફીLocal Election News:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Punjab Building collapsed: મોહાલીમાં 6 માળની ઈમારત ધરાશાયી, ઘણા લોકો દબાયા હોવાની આશંકા
Punjab Building collapsed: મોહાલીમાં 6 માળની ઈમારત ધરાશાયી, ઘણા લોકો દબાયા હોવાની આશંકા
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી
Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

બાંગ્લાદેશના નેતાએ ભારત પર કબજો કરવાની વાત કરી, જાણો કેટલા કલાકમાં ભારતીય સેના આખા દેશને તબાહ કરી શકે છે

Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોન

પરેશ ગોસ્વામીએ માવઠાની આગાહી કરી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ, જાણો

Embed widget