કોહલી હાલમાંજ ભારત ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ટેસ્ટ સીરીઝમાં ‘મેન ઓફ ધ સીરીઝ’ રહ્યો હતો. હાલમાં એશિયા કપમાંથી તેને આરામ આપવામાં આવ્યો છે.
2/6
ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી હાલમાં જ પત્ની અનુષ્કા શર્માની ટી શર્ટ પહેરી હતી. જેની તસવીરો સોશલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.
3/6
આ પહેલા પણ માર્ચમાં અનુષ્કાને વિરાટની આ જ ટી-શર્ટ પહેરલી નજર આવી હતી. જેને વિરાટે 2016માં પહેરી હતી.
4/6
કોહલી હાલમાંજ ભારત ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ટેસ્ટ સીરીઝમાં ‘મેન ઓફ ધ સીરીઝ’ રહ્યો હતો. હાલમાં એશિયા કપમાંથી તેને આરામ આપવામાં આવ્યો છે.
5/6
કોહલીની સફેદ રંગની ટી શર્ટ પર લાલ રંગના હાર્ટની નિશાની બનાવેલી છે અને તેની નીચે A લખેલું છે.
6/6
માત્ર કોહલીજ નહીં પણ તેમની પત્ની અનુષ્કા શર્મા પણ તેના નામની ટી શર્ટ પહેરી ચુકી છે. અનુષ્કા શર્માની પણ એક તસવીર વિરાટની જર્સી નંબર 18 અને તેના નામ સાથે વાયરલ થઈ ચુકી છે.