શોધખોળ કરો

વીરેન્દ્ર સેહવાગે BCCI કોચ પદ માટે મોકલી બે લાઈનની અરજી, જાણો શું લખ્યું છે....

1/9
સેહવાગે વનડેમાં એક ડબલ સેન્ચુરી પણ ફટકારી છે. ઉપરાંત ટેસ્ટમાં તેણે બે વખત ટ્રિપલ સેન્ચુરી ફટકારી છે અને ચાર વખત ડબલ સેન્ચુરી.

2/9
સેહવાગે 104 ટેસ્ટ રમ્યા છે અને અંદાજે 50ની સરેરાશથી 8586 રન બનાવ્યા છે. આદરમિયાન તેણે 23 સેન્ચુરી અને 32 હાફ સેન્ચુરી ફટકારી છે.

3/9
સેહવાગે પોતાની કારકિર્દીમાં 251 વનડે મેચ રમ્યા છે, જેમાં 35થી વધારેની સરેરાશ સાથે 8273 રન બનાવ્યા છે. સહેવાગે આ દરમિયાન 10 સેન્ચુરી અને 38 હાફ સેન્ચુરી ફટકારી છે.

4/9
બીસીસીઆઈએ ટીમના મુખ્ય કોચના પદ માટે કુંબલેનો કાર્યકાળ વધાર્યો નથી જેના કારણે કોચની પસંદગીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

5/9
તમને જણાવીએ કે ચેમ્પિયન્સ ટ્રોફી પછી ટીમ ઇન્ડિયાના હેડ કોચ અનિલ કુંબલેની ટર્મ ખતમ થઇ રહી છે.

6/9
બીસીસીઆઈના એક સૂત્રએ અન્ડિયન એક્સપ્રેસને જાણકારી આપતા કહ્યું કે, સેહવાગ તો સેહવાગે જ છે. તેમણે બીસીસીઆઈને જે અરજી મોકલી છે તેની સાથે સીવી ન હતો માટે બીસીસીઆઈએ સેહવાગ પાસે વિસ્તૃત બાયોડેટા મંગાવ્યો છે. આખરે સેહવાગ પ્રથમ વખત કોચ પદ માટે ઇન્ટરવ્યૂ આપી રહ્યા છે.

7/9
જે ત્રણ લોકો ઇન્ટરવ્યૂ લેવાના છે તેમને પણ સેહવાગ સારી રીતે ઓળખે છે અને તેમની સાથે ક્રિકેટ રમી ચુક્યો છે. આ ત્રણમાં સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી અને વીવીએસ લક્ષ્મણ સામેલ છે.

8/9
કોચ માટેની અરજીમાં તેને BCCIને માત્ર બે લાઇનમાં પોતાનો CV મોકલાવ્યો હતો. કોચ પદ માટે સેહવાગે પોતાના બાયોડેટામાં લખ્યું, 'હું IPL ટીમ કિંગ્સ ઇલેવન પંજાબનો મેન્ટર છું અને વર્તમાન ટીમ ઇન્ડિયાના દરેક ખેલાડી સાથે રમ્યો છું.'

9/9
મુંબઈઃ ચેમ્પિયન્સ ટ્રોફી પછી ટીમ ઇન્ડિયાના હેડ કોચ અનિલ કુંબલેની ટર્મ ખતમ થઇ રહી છે જેને કારણે BCCIએ હેડ કોચની પોસ્ટ માટે અરજી મંગાવી છે. ભારતીય ટીમના કોચ બનવા માટે વિરેન્દ્ર સેહવાગે પણ એપ્લાય કર્યુ છે. જોકે વિરેન્દ્ર સેહવાગે જે રીતે અરજી કરી છે તે જોઈને સૌકોઈને આશ્ચર્ય થયું છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BCCI લાવ્યું ક્રિકેટના 7 નવા નિયમો; આગામી સિઝનથી કોચથી લઈને કીપર સુધી બધું જ બદલાશે!

યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન

IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!

લોર્ડ્સમાં ભારતની હારના 2 મોટા કારણો, ગંભીરના એક નિર્ણયે જીતેલી મેચ છીનવી લીધી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા

આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી

દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ

ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ

Embed widget