શોધખોળ કરો
Advertisement
વેસ્ટ ઈન્ડિઝનો કયો ક્રિકેટર તેની પત્ની સાથે વેકેશન એન્જોય કરતો જોવા મળ્યો, જાણો વિગત
આ તસવીરમાં એવિન લુઈસ પોતાની પત્ની સાથે સ્નાન કરતો જોવા મળી રહ્યો છે. તસવીરમાં લુઈસની પત્ની શારાના અલી તેની પીઠ ઉપર સાબુ લગાવી રહી છે અને તેને ભેટી રહી છે.
ટી-20 ક્રિકેટના આક્રમક બેટ્સમેન અને વેસ્ટ ઈન્ડીઝના ઓપનર એવિન લુઈસે એક તસવીર પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.
આ તસવીરમાં એવિન લુઈસ પોતાની પત્ની સાથે સ્નાન કરતો જોવા મળી રહ્યો છે. તસવીરમાં લુઈસની પત્ની શારાના અલી તેની પીઠ ઉપર સાબુ લગાવી રહી છે અને તેને ભેટી રહી છે.
એવિન લુઈસ હાલના દિવસોમાં કેરેબિયન પ્રીમિયર લીગમાં નેવિસ પેટ્રિયટ્સ તરફથી રમી રહ્યો છે. ક્રિકેટમાં બ્રેક મળતાં જ તે પોતાના ફેમિલી સાથે વેકેશન એન્જોય કરતો જોવા મળ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આરોગ્ય
શિક્ષણ
સમાચાર
Advertisement