શોધખોળ કરો

વેસ્ટ ઈન્ડિઝના કયા ક્રિકેટરે સિક્સર ફટકારીને સ્ટેડિયમની છતને પાડી દીધું કાણું, જાણો વિગત

નિકોલસ પૂરન 12 રન બનાવીને બેટિંગ કરી રહ્યો હતો ત્યારે તેણે 30મી ઓવરના પહેલાં બોલ પર શોટ ફટકાર્યો અને બોલને હવામાં બાઉન્ડ્રીની પાર પહોંચાડી દીધો હતો. દિલચસ્પ એ રહ્યું હતું કે, તેની આ સિક્સરે સ્ટેડિયમની છત તોડી નાંખી હતી.

વર્લ્ડ કપના એક મેચમાં સોમવારે બાંગ્લાદેશના શાકિબ અલ હસને એવું પ્રદર્શન કર્યું હતું કે, વેસ્ટ ઈન્ડીઝને 7 વિકેટમાં જ ધ્વસ્ત કરી દીધું હતું. વેસ્ટ ઈન્ડીઝના નિકોલસ પૂરનનાએ એક એવો શોર્ટ ફટકાર્યો હતો કે પેવેલિયનમાં બેઠેલા તમામ લોકોની નજર આ શોર્ટ પર ટકી ગઈ હતી. વેસ્ટ ઈન્ડિઝના કયા ક્રિકેટરે સિક્સર ફટકારીને સ્ટેડિયમની છતને પાડી દીધું કાણું, જાણો વિગત નિકોલસ પૂરન 12 રન બનાવીને બેટિંગ કરી રહ્યો હતો ત્યારે તેણે 30મી ઓવરના પહેલાં બોલ પર શોટ ફટકાર્યો અને બોલને હવામાં બાઉન્ડ્રીની પાર પહોંચાડી દીધો હતો. દિલચસ્પ એ રહ્યું હતું કે, તેની આ સિક્સરે સ્ટેડિયમની છત તોડી નાંખી હતી. વેસ્ટ ઈન્ડિઝના કયા ક્રિકેટરે સિક્સર ફટકારીને સ્ટેડિયમની છતને પાડી દીધું કાણું, જાણો વિગત રિપ્લેમાં જોવા પર ખબર પડી કે બોલ છતના જે ભાગ પર પડ્યો ત્યાં છતમાં કાણું પડી ગયું હતું. એટલું જ નહીં, આ શોર્ટ બાદ બોલના ચીથરા ઉડી ગયા હતા એટલે કે દોરા પણ બહાર આવી ગયા હતા. વેસ્ટ ઈન્ડિઝના કયા ક્રિકેટરે સિક્સર ફટકારીને સ્ટેડિયમની છતને પાડી દીધું કાણું, જાણો વિગત બોલ પેવેલિયનમાંથી પરત આવ્યા બાદ એમ્પાયરે બોલને જોઈને બદલી નાંખ્યો હતો. આ વીડિયો લોકોએ વારંવાર જોઈ રહ્યા છે. નિકોલસ પૂરન એ 30 બોલ પર 1 સિક્સ અને 1 ચોગ્ગો ફટકારી 25 રન બનાવીને શાકિબ અલ હસનની ઓવરમાં આઉટ થઈ ગયો હતો.

ટોપ સ્ટોરી

હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Embed widget