શોધખોળ કરો
આતંકી એટેકના 15 વર્ષ બાદ આ ટીમ જશે પાકિસ્તાનમાં ક્રિકેટ રમવા, કેટલા દિવસનો છે પ્રવાસ ને કેટલી છે મેચો
1/6

નોંધનીય છે કે, વેસ્ટ ઇન્ડિઝની ટીમ છેલ્લે 2004માં વનડે સીરીઝ રમવા માટે પાકિસ્તાન આવી હતી. વેસ્ટ ઇન્ડિઝ નેધરલેન્ડની ટીમ બાદ બીજી ટીમ હતી જેને પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો. ત્યારબાદ બાંગ્લાદેશ 2015માં અહીં ટી20 અને વનડે મેચો રમવા આવ્યુ હતુ.
2/6

નવી દિલ્હીઃ છેલ્લા કેટલાય વર્ષોથી પાકિસ્તાનમાં આતંકવાદી પ્રવૃતિ અને આતંકી એટેકને લઇને દુનિયાના ક્રિકેટ રમતા દેશો પાકિસ્તાન ટૂરથી દુર રહ્યાં છે. શ્રીલંકન ટીમ પરના એટેક બાદ મોટાભાગની ટીમોએ પાકિસ્તાનનો પ્રવાસ ખેડ્યો નથી.
Published at : 25 Jan 2019 10:17 AM (IST)
Tags :
West IndiesView More





















