શોધખોળ કરો

શું ચેમ્પિયન્સ ટ્રોફીમાં નહિ રમી શકે ટીમ ઈંડિયા? જાણો શું છે વિવાદ

નવી દિલ્લી: ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમશે તે અંગે કોઈ નિર્ણય નથી લેવાયો જેની પાછળ બીસીસીઆઈ અને આસીસી વચ્ચે ચાલી રહેલો વિવાદ છે. બીસીસીઆઈ અધ્યક્ષ અનુરાગ ઠાકુર અને આઈસીસી ચેરમેન શશાંક મનોહર વચ્ચે ચાલી રહેલા વિવાદને કારણે ભારત ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ જાય તેવી શક્યતા છે. ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન આવતા વર્ષે જૂન મહિનામાં ઈંગ્લેન્ડમાં થશે. બીસીસીઆઈએ આ વર્ષે ભારતમાં ટી-20 વિશ્વ કપ કરાવ્યો હતો. આટલી મોટી ટુર્નામેંટ માટે બીસીસીઆઈએ આઈસીસીને લગભગ 300 કરોડ રૂપિયા આપ્યા હતા. જ્યારે ક્રિકેટ બોર્ડને આ ટ્રોફી માટે આઈસીસીએ લગભગ 900 કરોડ રૂપિયા ફાળવ્યા હતા. ટી-20 વિશ્વકપ 27 દિવસ સુધી ચાલ્યો હતો. જ્યારે ચેમ્પિયન્સ ટ્રોફીની મેચો 18 દિવસમાં પૂરી થઈ જશે. ટી-20 વિશ્વ કપમાં કુલ 58 મેચ થયા જ્યારે ચેમ્પિયન્સ ટ્રોફીમાં માત્ર 15 મેચ થશે. બીસીસીઆઈને આઈસીસી સાથે નારાજગી એટલા માટે છે કેમકે ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા આઈસીસીને ધમકીભર્યા સ્વરમાં ચેતવણી આપી છે. બીજી તરફ આઈસીસી પણ નમતુ જોખવા તૈયાર નથી. આસીસીના ચેરમેન શશાંક મનોહર બીસીસીઆઈની દલીલો સાથે સહમત નથી. તેમણે કહ્યું કે વર્લ્ડ કપમાં ચેમ્પિયન્સ ટ્રોફીની તુલનામાં વધારે મેચ હતી પણ ચેમ્પિયન્સ ટ્રોફીના મેચ દિવસે રમાશે અને ઈંગ્લેન્ડમાં રહેવાનો અને મુસાફરીનો ખર્ચો ભારત કરતા વધારે છે. આઈસીસીના નિવેદનથઈ સ્પષ્ટ થાય છે કે આ વિવાદ જલદી પતવાનો નથી. પણ બીસીસીઆઈ અને આઈસીસીની લડાઈમાં નુક્સાન ખેલ, ખેલાડીઓ અને દર્શકોનું છે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Commonwealth Games 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ, જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ
Commonwealth Games 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ, જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ
CWG 2026: બોક્સિંગમાં ભારતને મળ્યો પહેલો ગોલ્ડ, પ્રીતિ પવારે રચ્યો ઇતિહાસ
CWG 2026: બોક્સિંગમાં ભારતને મળ્યો પહેલો ગોલ્ડ, પ્રીતિ પવારે રચ્યો ઇતિહાસ
CWG 2026: શ્રીલંકાના ફાસ્ટ બોલર સામે ગોલ્ડ મેડલ હાર્યો નીરજ ચોપરા, સિલ્વરથી માનવો પડ્યો સંતોષ
CWG 2026: શ્રીલંકાના ફાસ્ટ બોલર સામે ગોલ્ડ મેડલ હાર્યો નીરજ ચોપરા, સિલ્વરથી માનવો પડ્યો સંતોષ
કોમનવેલ્થ ગેમ્સમાં Asmita Dey એ રચ્યો ઈતિહાસ, જુડોમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય
કોમનવેલ્થ ગેમ્સમાં Asmita Dey એ રચ્યો ઈતિહાસ, જુડોમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય

વિડિઓઝ

Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ, જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ, જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ
મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
રેશન મળવામાં તકલીફ છે? હવે WhatsApp પર કરો ફરિયાદ, આ રહ્યો સરકારી નંબર
રેશન મળવામાં તકલીફ છે? હવે WhatsApp પર કરો ફરિયાદ, આ રહ્યો સરકારી નંબર
Gujarat Rain Live Update: રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ, 720 રસ્તા જળમગ્ન, કેટલાક ગામડા સંપર્ક વિહોણા
Gujarat Rain Live Update: રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ, 720 રસ્તા જળમગ્ન, કેટલાક ગામડા સંપર્ક વિહોણા
Embed widget