શોધખોળ કરો

IPLની આજે ફાઈનલ, વિજેતા ટીમને મળનારી ઈનામી રકમનો આંકડો જાણીને આંખો થઈ જશે પહોળી..

આઇપીએલ 2019ની ચેમ્પિયન ટીમને 20 કરોડ રૂપિયાનો ચેક આપવામાં આવશે. આ ચેક મુંબઇ કે ચેન્નાઇમાંથી કોઇ એક ટીમને મળશે, જે વિજેતા થશે તેને

નવી દિલ્હીઃ આઇપીએલની બે સૌથી સક્સેસ ટીમ મુંબઇ ઇન્ડિયન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ ખિતાબ માટે આમને સામને ટકરાશે. દર્શકોને એક રોમાંચક મુકાબલાની આશા હશે. કેમકે બન્ને ટીમો હાલની આઇપીએલમાં જબરદસ્ત ફોર્મમાં છે. આજની ફાઇનલ મેચ બાદ બન્ને ટીમોને વિનર અને રનર અપને ભારેભરખમ રકમ મળશે. અહીં અમે તમને બન્ને ટીમોને કેટલી રકમ મળશે તેની માહિતી આપી રહ્યાં છીએ. આઇપીએલ 2019ની ચેમ્પિયન ટીમને 20 કરોડ રૂપિયાનો ચેક આપવામાં આવશે. આ ચેક મુંબઇ કે ચેન્નાઇમાંથી કોઇ એક ટીમને મળશે, જે વિજેતા થશે તેને. ઉપરાંત રનર-અપ ટીમને 12.5 કરોડ રૂપિયાના ચેકથી સન્માનિત કરવામાં આવશે. IPLની આજે ફાઈનલ, વિજેતા ટીમને મળનારી ઈનામી રકમનો આંકડો જાણીને આંખો થઈ જશે પહોળી.. આ સિવાય ટૂર્નામેન્ટમાં ઓરેન્જ કેપ (સર્વાધિક રન) વિજેતા ખેલાડીને 10 રૂપિયા રૂપિયાનો ચેક આપવામાં આવશે. સાથે પર્પલ કેપ (સર્વાધિક વિકેટ) વિજેતા ખેલાડીને 10 લાખ રૂપિયાનો ચેક આપવામાં આવશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે

Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ

ગ્રાહકોને લાગશે મોટો ઝટકો! Toyota Innova નું આ મોડેલ થવા જઈ રહ્યું છે બંધ

કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ પોલીસ
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બીમારીનું પાણી?
Gujarat Police Recruitment : PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
Santrampur Temple: સંતરામપુર મંદિર ખાતે બોર ઉછામણીની જોરદાર ઉજવણી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
ગ્રાહકોને લાગશે મોટો ઝટકો! Toyota Innova નું આ મોડેલ થવા જઈ રહ્યું છે બંધ
ગ્રાહકોને લાગશે મોટો ઝટકો! Toyota Innova નું આ મોડેલ થવા જઈ રહ્યું છે બંધ
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો

શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક

ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ

અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે

Embed widget