શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

World Cup: રવિ શાસ્ત્રીની વિરોધી ટીમને ચેતવણી, કહ્યું- ‘અમારી પાસે છે આ ઘાતક બ્રહ્માસ્ત્ર’

ઓલરાઉન્ડર કેદાર જાધવની ઇજા અને સ્પિનર કુલદીપ યાદવના કંગાળ ફોર્મ અંગે શાસ્ત્રીએ જણાવ્યું હતું કે અમે આ બાબતે કોઇ ચિંતા કરતા નથી. કેદારને ફ્રેક્ચર થયું નથી અને તે ફિટ થઇ જશે.

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રવિ સાસ્ત્રીએ કહ્યું કે, ભારતીય ટીમ પાસે વર્લ્ડ કપ માટે એકથી એક ચઢિયાતા ખેલાડીઓ છે. રવિ શાસ્ત્રીએ કહ્યું કે, વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ પાસે એવા અનેક ખેલાડી છે જે સમય આવ્યે પોતાનો પ્રભાવ બતાવશે. કોચનું માનવું છે કે, સ્થિતિ અનુસાર કોમ્બિનેશન નક્કી કરવામાં આવશે. ભરે બીસીસીઆઈએ તમિલનાડુના વિજય શંકરને ચોથા નંબર પર શ્રેષ્ઠ ગણાવ્યો હોય પરંતુ કોચ રવિ શાસ્ત્રીનું માનવું એવું નથી. શાસ્ત્રીએ કહ્યું કે, કોઈપણ ખેલાડીનો ક્રમ હજુ નક્કી નથી. World Cup: રવિ શાસ્ત્રીની વિરોધી ટીમને ચેતવણી, કહ્યું- ‘અમારી પાસે છે આ ઘાતક બ્રહ્માસ્ત્ર’ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે અમારી પાસે ટીમમાં ઘણા વિકલ્પ છે. ટીમની જરૂરિયાત મુજબ રણનીતિ તૈયાર કરવામાં આવશે. ચોથા ક્રમે બેટિંગ કરી શકે તેવા અમારી પાસે ઘણા ખેલાડીઓ છે અને આ ક્રમ માટે મેનેજમેન્ટને કોઇ ચિંતા નથી. અમારી પાસે ૧૫ ખેલાડીઓ છે અને તેઓ કોઇ પણ ક્રમે બેટિંગ કરવા માટે સક્ષમ છે. જો કોઇ ઝડપી બોલર ઇજાગ્રસ્ત થાય તો પણ અમારી પાસે તેના વિકલ્પ તૈયાર જ છે. World Cup: રવિ શાસ્ત્રીની વિરોધી ટીમને ચેતવણી, કહ્યું- ‘અમારી પાસે છે આ ઘાતક બ્રહ્માસ્ત્ર’ ઓલરાઉન્ડર કેદાર જાધવની ઇજા અને સ્પિનર કુલદીપ યાદવના કંગાળ ફોર્મ અંગે શાસ્ત્રીએ જણાવ્યું હતું કે અમે આ બાબતે કોઇ ચિંતા કરતા નથી. કેદારને ફ્રેક્ચર થયું નથી અને તે ફિટ થઇ જશે. અમારી પાસે હજુ ઘણો સમય છે. કોહલીના સંદર્ભમાં શાસ્ત્રીએ જણાવ્યું હતું કે આઇપીએલમાં કરેલા પ્રદર્શનની સુકાની પર કોઇ અસર પડશે નહીં. સ્થાનિક લીગ તથા ઇન્ટરનેશનલ ક્રિકેટમાં આસમાન જમીનનો ફેર હોય છે. છેલ્લા પાંચ વર્ષમાં કોહલીએ રમતની પ્રત્યેક ફોર્મેટમાં ઘણો સુધારો કર્યો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો

Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 

Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?

Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા

ABP Premium

વિડિઓઝ

Jain Muni VIDEO VIRAL | નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છે: જૈન મુનિનો વાણીવિલાસHu to Bolish | હું તો બોલીશ | કેનેડાનું ભૂત સવાર કેમ?Hu to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં કોણ ચૂક્યું મર્યાદા?Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી

હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ

નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ

શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે

Embed widget