શોધખોળ કરો
Advertisement
વર્લ્ડકપમાં વિરાટ સેના નહીં પણ રણજી ટીમના કયા 11 ખેલાડીઓ રમી રહ્યા છે ? જાણો ચોંકાવનારી વિગત
ટીમ ઈન્ડિયામાં ઘાયલ ભુવનેશ્વર કુમારના સ્થાને મોહમ્મદ શમીનો સમાવેશ કરવામાં આવ્યો છે. શમીને પ્રથમ વખત જ વર્તમાન વર્લ્ડકપમાં રમવાનો મોકો મળ્યો છે. તેની સાથે જ ટીમ ઈન્ડિયામાં એક અનોખો સંયોગ સર્જાયો છે.
સાઉથેમ્પટનઃ ભારત-અફઘાનિસ્તાન વચ્ચે આજે સાઉથેમ્પટનમાં વર્લ્ડકપ 2019નો 28મો મુકાબલો રમાઈ રહ્યો છે. ટીમ ઈન્ડિયામાં ઘાયલ ભુવનેશ્વર કુમારના સ્થાને મોહમ્મદ શમીનો સમાવેશ કરવામાં આવ્યો છે. શમીને પ્રથમ વખત જ વર્લ્ડકપમાં રમવાનો મોકો મળ્યો છે. તેની સાથે જ ટીમ ઈન્ડિયામાં એક અનોખો સંયોગ સર્જાયો છે.
ભારતની 11 રણજી ટીમના 11 ખેલાડીઓ વર્લ્ડકપમાં આજની મેચમાં ટીમ ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. લોકેશ રાહુલ-કર્ણાટક, રોહિત શર્મા-મુંબઈ, વિરાટ કોહલી-દિલ્હી, વિજય શંકર-તમિલનાડુ, એમએસ ધોની-ઝારખંડ, કેદાર જાધવ-મહારાષ્ટ્ર, હાર્દિક પંડ્યા-બરોડા, કુલદીપ યાદવ- ઉત્તરપ્રદેશ, મોહમ્મદ શમી- બંગાળ, યુઝવેન્દ્ર ચહલ-હરિયાણા અને જસપ્રીત બુમરાહ-ગુજરાત તરફથી રણજી ટ્રોફીમાં રમી રહ્યા છે.Match 28. India XI: R Sharma, KL Rahul, V Kohli, V Shankar, K Jadhav, MS Dhoni, H Pandya, K Yadav, M Shami, Y Chahal, J Bumrah https://t.co/8AQDgwqY6s #IndvAfg #CWC19
— BCCI (@BCCI) June 22, 2019
વર્લ્ડકપ 2019: ભારત-અફઘાનિસ્તાન મેચનો સ્કોર જાણવા અહીં કરો ક્લિક અફઘાનિસ્તાન સામે ભારત પાસે કયો રેકોર્ડ બનાવવાની છે તક? જુઓ વીડિયોOne change for #TeamIndia - Shami in place of Bhuvneshwar Kumar. India have won the toss and will bat first ????????
Score predictions anyone? #INDvAFG #CWC19 pic.twitter.com/13zv0QgAhQ — BCCI (@BCCI) June 22, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બિઝનેસ
દેશ
શિક્ષણ
Advertisement