શોધખોળ કરો

કોહલી એકલો વર્લ્ડકપ નહીં જીતાડી શકે, બીજા ખેલાડીએ પણ યોગદાન આપવું પડશેઃ સચિન તેંડુલકર

સચિને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, દરેક મેચમાં 1-2 ખેલાડીઓ સારું પ્રદર્શન કરશે, પરંતુ જ્યાર સુધી આખી ટીમ એક સાથે પરફોર્મ ન કરે ત્યાર સુધી તમે વર્લ્ડકપ જીતી શકતા નથી. કોહલી એકલો ભારતને વર્લ્ડકપ નહીં જીતાડી શકે, તે માટે તેને અન્ય ખેલાડીનો સપોર્ટ મળે તે જરૂરી છે.

મુંબઈઃ વર્લ્ડકપમાં ભાગ લેવા ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ પહોંચી ગઈ છે. ભારત વર્લ્ડકપમાં અભિયાનની શરૂઆત 5 જૂને દક્ષિણ આફ્રિકા સામે રમીને કરશે. ટીમ 25 ને 28 મેના રોજ ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ સામે અભ્યાસ મેચ રમશે. આ દરમિયાન ક્રિકેટના ભગવાન ગણાતા ભારતના પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરે કહ્યું કે, કોહલી એકલો ભારતને ચેમ્પિયન બનાવી નહીં શકે અન્ય ખેલાડીઓએ પણ યોગદાન આપવું પડશે. સચિને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, દરેક મેચમાં 1-2 ખેલાડીઓ સારું પ્રદર્શન કરશે, પરંતુ જ્યા સુધી આખી ટીમ એક સાથે પરફોર્મ ન કરે ત્યાર સુધી તમે વર્લ્ડકપ જીતી શકતા નથી. કોહલી એકલો ભારતને વર્લ્ડકપ નહીં જીતાડી શકે, તે માટે તેને અન્ય ખેલાડીનો સપોર્ટ મળે તે જરૂરી છે. ભારતના વર્લ્ડકપ જીતવાના ચાન્સ અંગે વાત કરતા સચિને કહ્યું હતું કે ટીમમાં અનુભવ અને યુવાનું યોગ્ય મિશ્રણ છે. અમુક ખેલાડીઓ એવા છે જેમની પાસે 8-10 વર્ષના ઇન્ટરનેશનલ ક્રિકેટનો અનુભવ છે. તો બીજી તરફ ટીમમાં કુલદીપ, રાહુલ, હાર્દિક, બુમરાહ અને ચહલ જેવા પ્રતિભાશાળી ખેલાડીઓ પણ છે જેમની પાસે 2 વર્ષનો અનુભવ છે. ભારત વર્લ્ડકપ જીતવા માટે ફેવરિટ છે. તેંડુલકરે કહ્યું હતું કે નંબર 4 પર કોણ બેટિંગ કરે છે તે ચિંતાનો વિષય નથી. ટીમ નંબર 4 પર ફ્લેક્સિબલ રહી શકે છે અને પરિસ્થિતિ પ્રમાણે બેટ્સમેનને મોકલી શકે છે. મિશન વર્લ્ડકપ માટે લંડન પહોંચી ટીમ ઈન્ડિયા, જુઓ તસવીરો EVM પર હંગામોઃ અમિત શાહે કહ્યું, જનાદેશનું અપમાન, વિપક્ષને પૂછ્યા 6 સવાલ, જાણો વિગત વર્લ્ડકપ પહેલા ક્રિસ ગેઇલનો હુંકાર, કહ્યું- વિશ્વના તમામ બોલરો મારાથી ડરે છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ: કપિલ દેવ, ઈયાન બોથમની ખાસ ક્લબમાં સામેલ થનારો ચોથો ઓલરાઉન્ડર
રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ: કપિલ દેવ, ઈયાન બોથમની ખાસ ક્લબમાં સામેલ થનારો ચોથો ઓલરાઉન્ડર
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Post Office ની આ સ્કીમ છે ગજબ, માત્ર વ્યાજથી થશે ₹4.50 લાખની કમાણી, સમજો કેલક્યુલેશન
Post Office ની આ સ્કીમ છે ગજબ, માત્ર વ્યાજથી થશે ₹4.50 લાખની કમાણી, સમજો કેલક્યુલેશન
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
Embed widget