શોધખોળ કરો

નંબર-4ને લઈને ટીમ મેનેજમેન્ટ પર ભડક્યો આ દિગ્ગજ ખેલાડી

વરાજ સિંહે કહ્યું કે, ટીમ મેનેજમેન્ટને નંબર 4 માટે કોઈને તૈયાર કરવો જોઈતો હતો.

નવી દિલ્હીઃ ભારતીય ટીમ વર્લ્ડકપના સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે 18 રને હારીને બહાર ફેંકાઈ ગઈ હતી. ત્યાર બાદ અનેક દિગ્ગજ ક્રિકેટરોએ ટીમ મેનેજમેન્ટ અને સિલેક્ટર્સ પર સવાલ ઉઠાવ્યા છે. હવે આ જ ક્રમમાં યુવરાજ સિંહનું નામ પણ જોડાઈ ગયું છે. યુવરાજ સિંહે કહ્યું કે, ટીમ મેનેજમેન્ટને નંબર 4 માટે કોઈને તૈયાર કરવો જોઈતો હતો. જો કોઈ નંબર-4 પર સારું નથી કરી રહ્યું તો તે ખેલાડીને કહેવું જોઈતું હતું તે તેને વર્લ્ડકપ રમવાનો છે. જેમ કે 2003માં તે સમયે ટીમે ન્યૂઝીલેન્ડ સામે મેચ રમી હતી. પરંતુ સારું પ્રદર્શન નહોતું કર્યું. આ ટીમે જ 2003નો વર્લ્ડકપ રમ્યો હતો. નંબર-4ને લઈને ટીમ મેનેજમેન્ટ પર ભડક્યો આ દિગ્ગજ ખેલાડી ઉલ્લેખનીય છે કે યુવરાજ સિંહ નંબર-4 પર બેટિંગ કરતો અને ટી-20 વર્લ્ડકપ 2007 તથા વનડે વર્લ્ડકપ 2011માં તેમણે ટીમને ચેમ્પિયન બનાવવા માટે મહત્વની ભૂમિકા ભજવી હતી. યુવીએ કહ્યું કે નંબર-4 એવી જગ્યા છે, જ્યાં કોઈ સારું કરી રહ્યો હોય તો તેને સપોર્ટ કરવો પડશે. કોઈપણ ખેલાડીને આ રીતે ડ્રોપ ન કરી શકાય. કાર્તિકને પણ રમાડાયો. પરંતુ નંબર 4 માટે ટીમ મેનેજમેન્ટ પાસે કોઈ પ્લાન નહોતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs ZIM 1st T20I: ઝિમ્બાબ્વે સામે આવી હશે ભારતની પ્લેઇંગ 11, બે વર્ષ પછી આ વિસ્ફોટક ખેલાડીની એન્ટ્રી
IND vs ZIM 1st T20I: ઝિમ્બાબ્વે સામે આવી હશે ભારતની પ્લેઇંગ 11, બે વર્ષ પછી આ વિસ્ફોટક ખેલાડીની એન્ટ્રી
ગૌતમ ગંભીર કોચ બનતા જ આ 3 સિનિયર ખેલાડીઓની કારકિર્દી પર લાગી ગયું ગ્રહણ, કમબેક કરવું હવે અશક્ય?
ગૌતમ ગંભીર કોચ બનતા જ આ 3 સિનિયર ખેલાડીઓની કારકિર્દી પર લાગી ગયું ગ્રહણ, કમબેક કરવું હવે અશક્ય?
IND vs ZIM: JioStar કે SonyLIV પર નહીં દેખાય મેચ! જાણો ક્યાં જોવા મળશે લાઈવ પ્રસારણ
ભારત-ઝિમ્બાબ્વે T20 સિરીઝ: JioStar કે SonyLIV પર નહીં, જાણો ક્યાં જોઈ શકશો મેચ
કોલકત્તા HCએ રેપના આરોપમાં આ IPL ક્રિકેટરની ધરપકડ કરવાનો આપ્યો આદેશ, જાણો કોણ છે આ ખેલાડી
કોલકત્તા HCએ રેપના આરોપમાં આ IPL ક્રિકેટરની ધરપકડ કરવાનો આપ્યો આદેશ, જાણો કોણ છે આ ખેલાડી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓના બહાના
Hun To Bolish : હું તો બોલીશ : 2-4 ઈંચમાં બેહાલ સુરત
Ahmedabad News: અમદાવાદના ચાંગોદરમાં ગેરકાયદે ફટાકડાના ગોડાઉનનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast: 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે: અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: આજથી બે દિવસ મેઘરાજા બોલાવશે ધબધબાટી: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
South Gujarat: ભારે વરસાદથી વલસાડ-નવસારીમાં જળબંબાકાર, આજે સ્કૂલો, કોલેજોમાં રજા
South Gujarat: ભારે વરસાદથી વલસાડ-નવસારીમાં જળબંબાકાર, આજે સ્કૂલો, કોલેજોમાં રજા
Navsari Rain: નવસારી- વલસાડમાં ભારે વરસાદ, ઘરો અને દુકાનોમાં પાણી ફરી વળતા નુકસાન
Navsari Rain: નવસારી- વલસાડમાં ભારે વરસાદ, ઘરો અને દુકાનોમાં પાણી ફરી વળતા નુકસાન
ગુજરાતમાં મેઘમહેર 24 કલાકમાં 173 તાલુકામાં વરસ્યો, કપરાડામાં સૌથી વધુ 15 ઇંચ વરસાદ, જનજીવન પ્રભાવિત
ગુજરાતમાં મેઘમહેર 24 કલાકમાં 173 તાલુકામાં વરસ્યો, કપરાડામાં સૌથી વધુ 15 ઇંચ વરસાદ, જનજીવન પ્રભાવિત
Gujarat Rain Forecast : આજે આ 2 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast : આજે આ 2 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
'મોત થશે તો સરકાર પર દબાણ વધશે', દિલ્હીમાં પ્રદર્શન અને હિંસા સંબંધિત વોટ્સએપ ચેટ લીક
'મોત થશે તો સરકાર પર દબાણ વધશે', દિલ્હીમાં પ્રદર્શન અને હિંસા સંબંધિત વોટ્સએપ ચેટ લીક
8th Pay Commissionમાં શું તમારો પગાર પણ ડબલ થઈ જશે? જાણો લાભાર્થીઓની સંપૂર્ણ યાદી
8th Pay Commissionમાં શું તમારો પગાર પણ ડબલ થઈ જશે? જાણો લાભાર્થીઓની સંપૂર્ણ યાદી
આસામમાં પૂરે મચાવી તબાહી, 24 કલાકમાં 21ના મોત, 872 ગામ જળમગ્ન
આસામમાં પૂરે મચાવી તબાહી, 24 કલાકમાં 21ના મોત, 872 ગામ જળમગ્ન
જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?
જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?
Embed widget