શોધખોળ કરો

ભારતના ક્યા સ્ટાર ક્રિકેટરે વન-ડે કરીયરની પહેલી બાઉન્ડ્રી ફટકારતાં ભારતીય ક્રિકેટરો થઈ ગયા ખુશ? જાણો વિગત

1/5
ઈંગ્લેન્ડે ભારત સામે 50 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 322 રન ફટકાર્યા હતાં. જેમાં રૂટ્સે 113 રન ફટકાર્યા હતાં. ઈંગ્લેન્ડે શાનદાર બોલિંગ કરી હતી જેના કારણે ભારત 236 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.

2/5
ચહલે તેના વન-ડે કરિયરની પ્રથમ ફોર ફટકારતા ટીમ ઇન્ડિયાના તમામ ખેલાડીઓ ઝુમી ઉઠ્યા હતા. ટીમના ખેલાડીઓએ પ્રશંસા કરી હતી જ્યારે પ્રેક્ષકો પણ ખુશ થઈ ગયા હતા.

3/5
વાસ્તવમાં ભારતીય ટીમની બેટિંગ દરમિયાન 48મી ઓવરમાં ટીમ ઈન્ડિયાનો સ્પિનર યુઝવેન્દ્ર ચહલ અને સામે કુલદીપ યાદવ બેટિંગ કરી રહ્યા હતાં. તે દરમિયાન ચહલે ડેવિડ વિલ્લેની ઓવરમાં કરિયરની પ્રથમ બાઉન્ડ્રી ફટકારી હતી.

4/5
ભારતનો એક પણ બેટ્સમેન ફિફ્ટી સુધી પહોંચી શક્યો નહોતો. ખરાબ બેટિંગ છતાં મેચના અંતિમ સમયમાં એવી ઘટના બની જેનાથી ટીમ ઇન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં તમામ ખેલાડીઓ ખુશ થઇ ગયા હતા.

5/5
નવી દિલ્હીઃ શનિવારે લોર્ડ્સમાં ઈંગ્લેન્ડ સામે રમાયેલી બીજી વન-ડે મેચમાં ટીમ ઇન્ડિયાનો 86 રને પરાજય થયો હતો. ટીમ ઇન્ડિયાની બેટિંગ એકદમ ખરાબ રહી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IPLમાં રમશે 12 ટીમો? 2 નવી ટીમો ઉમેરવા અંગે ચર્ચા તેજ

વરસાદે બગાડ્યો ખેલ! ભારત-ન્યૂઝીલેન્ડની ત્રીજી વનડે એક પણ બોલ ફેંકાયા વિના રદ

149 વર્ષમાં ભારત અને ઓસ્ટ્રેલિયા નથી કરી શક્યું જે ઝિમ્બાબ્વેએ કરી બતાવ્યું, ટેસ્ટ ક્રિકેટમાં કર્યો કમાલ

હેમિલ્ટનમાં રમાશે ત્રીજી વનડે, જાણો ન્યુઝીલેન્ડ સામે કેવો છે ભારતનો રેકોર્ડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણ ચોરે છે મોંઘુ ખાતર ?
Hun To Bolish : હું તો બોલીશ : ધોકાવાળી
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ મુક્ત ભારતનો સંકલ્પ
Surat Protest News: સુરતમાં પાણીની સમસ્યાને લઈ સ્થાનિકોનો આક્રોશ! રસ્તા પર ઉતરી કર્યો ચક્કાજામ
Junagadh News: ગીરમાં 7થી 15 નવેમ્બર સુધી RED ALERT જાહેર! વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખંભાતમાં ઓનર કિલિંગની ઘટનાથી ચકચાર! પ્રેમસંબંધથી નારાજ પિતાએ જ કરી પુત્રીની હત્યા

વડાપ્રધાન બનવા માંગતા હતા પ્રણવ મુખર્જી? સોનિયા ગાંધીની પુસ્તકમાં મોટો ખુલાસો

Kheda: મોબાઈલ ચોરીને ભાગતા ચોરને પકડવા જતા યુવકનું તળાવમાં પડી જતા મોત

6.5 કિલો સોનું અને 380 કેરેટ હીરાથી બનાવવામાં આવી રંગોળી,Video જોઈ આંખો પહોળી થઈ જશે

IRCTCની વેબસાઇટ ઠપ્પ! કલાકોથી ટિકિટ બુકિંગ બંધ, મુસાફરો પરેશાન

Diwali Eye Irritation: દિવાળી પછી આંખોમાં અને ગળામાં થઈ રહી છે બળતરા? તો કરો આ ઈલાજ
Diwali Eye Irritation: દિવાળી પછી આંખોમાં અને ગળામાં થઈ રહી છે બળતરા? તો કરો આ ઈલાજ
IPLમાં રમશે 12 ટીમો? 2 નવી ટીમો ઉમેરવા અંગે ચર્ચા તેજ
IPLમાં રમશે 12 ટીમો? 2 નવી ટીમો ઉમેરવા અંગે ચર્ચા તેજ
સોનિયા ગાંધી કેમ નહોતા બન્યા ભારતના વડાપ્રધાન, હવે થયો આ ખુલાસો

Embed widget