શોધખોળ કરો

સુરત: નોટબંધીના કારણે ફીકી પડી હીરાની ચમક, નાની-મોટી 2000થી વધુ ફેક્ટરીઓ બંધ

1/3
સુરતમાં હીરા તપાસનાર 2 હજારથી વધુ નાની ફેકટરીઓ બંધ છે. એક ફેક્ટરીના માલિક જણાવે છે કે, ફેકટરી માત્ર કારીગરોના ઘર ચલાવવા માટે ખોલવામાં આવે છે પરંતુ પહેલા જેવી સામાન્ય સ્થિતિ થવામાં હજી થોડો સમય લાગશે.

2/3
સુરતના વરાછા વિસ્તારના અજય ભાઈ વ્યવસાયે રત્નકલાકાર છે. અજયે છેલ્લા 15 વર્ષોથી હીરાનું કામ કરી રહ્યા છે, પરંતુ હવે તેમની પાસે કોઈ કામ નથી. ફેક્ટરી બંધ છે અને અજયભાઈની રોજની 600 રૂપિયાની કમાણી ઠપ્પ પડી છે. અજયભાઈ ઉપર પરિવારના 6 સભ્યોની જવાબદારી છે. આ વિશે અજયભાઈએ કહ્યું, ‘15 વર્ષથી કામ કરી રહ્યો છે પરંતુ આજ સુધી આવી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો નથી. ક્યારેક આવી પરિસ્થિતિને જોતા આત્મહત્યા કરવાનું મન થાય છે, પરંતુ હું કરી શકતો નથી.’

3/3
 અમદાવાદ: સરકારે નોટબંધીના નિર્ણયે હીરાની ચમક પણ ફીકી કરી નાંખી છે. ગુજરાતના સુરતમાં બે હજાર હીરાના નાના કારખાના બંધ થઈ ગયા છે. ફેક્ટરીઓ બંધ હોવાના કારણે ઘણા લોકો બેરોજગાર બન્યા છે અને તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કારખાના બંધ થવાના કારણે તેમની રોજી છીનવાઈ ગઈ છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો

GMC Election Results: ગાંધીનગર મનપામાં ભાજપની જીત નિશ્ચિત, જાણો કેટલા વોર્ડમાં થયો વિજય?

GMC Election Results: ગાંધીનગરમાં આ વોર્ડમાં મોટો ઉલટફેર,  કૉંગ્રેસની આખી પેનલની જીત 

GMC Election Results: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જાણો શરુઆતના વલણમાં કોણ આગળ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો
GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો
GMC Election Results: ગાંધીનગર મનપામાં ભાજપની જીત નિશ્ચિત, જાણો કેટલા વોર્ડમાં થયો વિજય?
GMC Election Results: ગાંધીનગર મનપામાં ભાજપની જીત નિશ્ચિત, જાણો કેટલા વોર્ડમાં થયો વિજય?
GMC Election Results: ગાંધીનગરમાં આ વોર્ડમાં મોટો ઉલટફેર,  કૉંગ્રેસની આખી પેનલની જીત 
GMC Election Results: ગાંધીનગરમાં આ વોર્ડમાં મોટો ઉલટફેર,  કૉંગ્રેસની આખી પેનલની જીત 
GMC Election Results: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જાણો શરુઆતના વલણમાં કોણ આગળ?
GMC Election Results: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જાણો શરુઆતના વલણમાં કોણ આગળ?
GMC Election Results: ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપનો લહેરાયો ભગવો, મતદાતાઓએ AAPને આપ્યો જાકારો

બે વર્ષ પછી રેડ બોલ ક્રિકેટમાં ઉમેશ યાદવની શાનદાર વાપસી, રણજીમાં પંજાબ માટે ડેબ્યૂમાં ઝડપી 5 વિકેટ

Jio IPOને લઈને મોટું અપડેટ! ₹1,065થી શરૂ થશે બિડિંગ, રોકાણકારો લગાવશે દાવ?

GMC Election Results LIVE: ગાંધીનગર મનપામાં AAPના સુપડા સાફ, કોંગ્રેસનો વધ્યો જનાધાર

Embed widget