શોધખોળ કરો
સુરતમાં ડોક્ટર યુવતીએ કેમ ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો, જાણો કારણ
1/6

મનાલી અને ચિંતનના લગ્ન 2013માં થયા હતાં અને તેમને હજુ સુધી કોઈ સંતાન ન હતું. મનાલીના પિતા મહેશભાઈ મોરારભાઈ પટેલ અને માતા ભારતીબેન તથા પરિવારના સભ્યો ઘટનાની જાણ થતાં શિવકુટીર રો-હાઉસ ખાતે પહોંતી ગયા હતાં અને ભારે હોબાળો મચાવ્યો હતો.
2/6

બનાવની જાણ થતાં અડાજણ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી જ્યાંથી પોલીસને એક સુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં મનાલી પટેલે સાસરિયાઓ ત્રાસ આપતાં હોવાનો અને વારંવાર છૂટાછેડા માટે દબાણ કરતાં હોવાનો ઉલ્લેખ કર્યો છે.
Published at : 02 Feb 2019 08:50 AM (IST)
View More





















