શોધખોળ કરો
સુરતઃ ગ્રાહક સાથે ઝડપાયેલી સેક્સ વર્કર હોસ્પિટલમાંથી ભાગી, પછી મળી એવી હાલતમાં કે જાણીને ચોંકી જશો
1/9

જોકે રાજકોટની હોસ્પિટલમાં સંજુદેવી ઉર્ફે કસ્તુરીએ બાળકને જન્મ આપ્યો છે. લીંબડી ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા અને થાનગઢ પોલીસની તપાસ હેઠળ ખટોદરા પોલીસના ચોપડે રહેલી સંજુદેવી ઉર્ફે કસ્તુરીની ભાળ મળી આવી હતી.
2/9

સંજુબેન પાંડે કાચા કામની લાજપોરની જેલની કેદી હતી અને સુરતની સિવિલ હોસ્પિટલમાંથી પોલીસને ચકમો આપીને નાસી છૂટી હતી. પોલીસે વધુમાં તપાસ કરતાં તેણીનું નામ કસ્તુરી ઉર્ફે સંજુદેવી કમલેશ સહાની ખટોદરા પોલીસ ચોપડે વોન્ટેડ હોવાનું ખુલ્યું હતું. ખટોદરા પોલીસની એક ટીમ રાજકોટ ખાતેની સિવિલ હોસ્પિટલમાંથી સંજુદેવી ઉર્ફે કસ્તુરીની અટક કરશે.
Published at : 01 May 2018 02:52 PM (IST)
Tags :
Lajpor JailView More





















