શોધખોળ કરો
સુરતઃ મુસ્લિમ યુવકે હિન્દુ છોકરીને ફસાવી ફરતી કરી અશ્લીલ ક્લીપ, જાણો શું આવ્યો કરૂણ અંજામ
1/11

સુરતઃ ડિંડોલીના કેશવપાર્કમાં રહેતી અને ડીઆરબી કોલેજમાં ભણતી ગોડાદરાની વિદ્યાર્થિનીએ બુધવારે ઓએનજીસી બ્રિજ પરથી ઝંપલાવી દીધું હતું. તેની લાશ ત્રીજા દિવસે શુક્રવારે મુગલસરાઈ સામે એલઆઈસી બિલ્ડિંગ પાછળ તાપી નદીમાંથી મળી આવી હતી. પ્રારંભિક નજરે આત્મહત્યાના આ કેસમાં પોલીસ તપાસમાં લવજેહાદનો મામલો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આ કેસમાં વિદ્યાર્થીનીના પ્રેમી મોઇનખાન પઠાણ વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને તેની ધરપકડ કરી હતી.
2/11

સુસાઇડ નોટમાં દીપિકાએ લખ્યું હતું કે, તેના પ્રેમી મોઇને તેને પ્રેમજાળમાં ફસાવીને તેનો ગેરલાભ લીધો હતો. એકાંતની પળોનો વીડિયો ઉતારી તેમજ તેના ફોટાઓ તેના મિત્રોને આપ્યા હતા. દીપિકાએ વારંવાર વીડિયો અને તસવીરો માંગવા છતાં મોઇને તેને પરત ન કરતાં બદનામીના ડરે તેણીએ આકરું પગલું ભરવા મજબૂર બની હતી.
Published at : 31 Jul 2016 03:18 PM (IST)
View More
ટોપ સ્ટોરી
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
ઓટો
દેશ





















