શોધખોળ કરો

રાજકોટઃ કોગ્રેસના પૂર્વ કોર્પોરેટર દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા

1/3
બાદમાં પોલીસે બંન્નેને ઝડપી લીધા હતા. બંન્ને જણા નશામાં ઉભા પણ રહી શકતા નહોતા. પોલીસે બંન્નેનું મેડિકલ ચેક અપ કરાવીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું છે કે વિજય ચૌહાણ કોંગ્રેસના નેતા છે અને ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂના જુથના મનાઇ રહ્યા છે. થોડા દિવસ પહેલા જ ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ દારૂબંધી મામલે સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.

2/3
જો કે વિજય ચૌહાણ પોતાની પાસે પરમીટ હોવાના ગાણા ગાઇ રહ્યો હતો. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્રારા કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર વિજય ચૌહાણ અને તેની સાથે અન્ય એક શખ્સની દારૂ પીધેલી હાલતમાં ધરપકડ કરવામાં આવી હતી. શહેરના આઝાદ ચોક નજીક ક્રાઇમ બ્રાન્ચ અને ગાંધીગ્રામ પોલીસ દ્ધારા ચેકિંગ કરવામાં આવી રહ્યુ હતું. દરમિયાન એક સફેદ કલરની મારુતિ સિયાઝ કાર પસાર થતા તેને અટકાવી તપાસ કરતા કૉંગ્રેસના પૂર્વ કોર્પોરેટર વિજય ચૌહાણ અને તેની સાથે કિરણપરી ગોસ્વામી નામનો શખ્સ દારૂ પીધેલી હાલતમાં હોવાનું જણાયું હતું.

3/3
રાજકોટઃ કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અને ઇન્દ્રનીલ રાજ્યગુરૂના નજીકના મનાતા વિજય ચૌહાણ અને અન્ય એક શખ્સની દારૂ પીધેલી હાલતમાં ગઇકાલે ધરપકડ કરવામાં આવી હતી. મળતી વિગતો અનુસાર, શહેરના આઝાદ ચોક નજીક વાહન ચેકિંગ દરમિયાન પોલીસે સફેદ કલરની મારુતિ સિયાઝ કારની તપાસ કરી હતી. આ કારમાંથી પૂર્વ કોર્પોરેટર વિજય ચૌહાણ દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યા હતાં.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારીને ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત

કિંજલ રબારી વિવાદમાં સિનાડ ગામમાં ભારે તંગદિલી: મંદિર પરિસરમાં PSI પર હુમલો

દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?

બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું

વિડિઓઝ

Isudan Gadhvi Statement : ચૈતર વસાવાને હંગામી જામીન મુદ્દે AAPના પ્રદેશ અધ્યક્ષની પ્રથમ પ્રતિક્રીયા
બોટાદ ભાજપના મોટા નેતાએ કર્યો કરોડોનો ‘તોડ’? ઉમેશ મકવાણાના આરોપોથી ગુજરાતની રાજનીતિમાં ખળભળાટ
આજે શ્રાવણ મહિનાનો અંતિમ સોમવાર, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Surat | સુરતના સચિન રેલવે સ્ટેશને યુવક પર જીવલેણ હુમલો, યુવકને હોસ્પિટલ ખસેડાયો
Ahmedabad: વટવા GIDCમાં બે ભાઈ પર હિંસક હુમલો, 'લગ્નની કંકોત્રી કેમ ન આપી' તેમ કહી માર્યો માર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારીને ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારીને ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
કિંજલ રબારી વિવાદમાં સિનાડ ગામમાં ભારે તંગદિલી: મંદિર પરિસરમાં PSI પર હુમલો
કિંજલ રબારી વિવાદમાં સિનાડ ગામમાં ભારે તંગદિલી: મંદિર પરિસરમાં PSI પર હુમલો
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
'મોંઘવારી વધી પણ મજૂરી એ જ': રાજુલાના હીરા ઘસનારાઓ રસ્તા પર, જાણો શું છે માંગણીઓ

3 ઓક્ટોબરે ભારતીય ક્રિકેટમાં લખાશે અનોખો ઈતિહાસ: ટીમ ઈન્ડિયા એક જ દિવસમાં રમશે 2 મેચ

MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન

IND vs WI: શ્રેયસ ઐયર નહીં રમે ODI શ્રેણી, આ વિસ્ફોટક યુવા ખેલાડીની એન્ટ્રી!

Embed widget