શોધખોળ કરો

વાસનાંધ વેલ્સી અને સુકેતુની કામલીલાઃ લગ્ન પછીય વાસનાંધ વેલ્સી પ્રેમીને હોટલમાં મળવા જતી

1/5
પ્રિન્સ હોટલમાં મહિનામાં 10થી 12 વખત બંનેની મુલાકાતો થતી હતી. આમ, બંનેને એકબીજા વગર રહેવું મુશ્કેલ લાગતું હતું. જોકે, વેલ્સીને દીકરી ફિયાનાનો વિચાર આવતાં બંને ભાગી જવાનું માંડી વાળતા હતા. તેમણે બે મહિના પહેલા જ ભાગી જવાનો પ્લાન કર્યો હતો, પરંતુ સાસરીવાળા દીકરી નહીં આપે, તેવા ભયથી વિચાર માંડી વાળ્યો હતો.

2/5
દિશીત પોતાના ઘરમાં કામવાળી રાખવા માગતો હતો. પરંતુ જો કામવાળી રાખવામાં આવે તો તે સુકેતુ અને વેલ્સીના લગ્નેત્તર સંબંધોમાં વિઘ્ન બને તેમ હતી. આથી તેણે કામવાળી રાખવાની ના પાડી દીધી હતી. આ મુદ્દે પતિ-પત્ની વચ્ચે કંકાસ પણ થતો હતો.

3/5
વેલ્સી અને સુકેતુના લગ્નસંબંધોમાં કડવાસ આવ્યા પછી બંને સોશિયલ મીડિયા થકી ફરીથી સંપર્કમાં આવ્યા હતા અને પછી તેમના સંબંધો ધીરે ધીરે આગળ વધતા ગયા હતા. વારંવારની વાતચીત પછી બંનેની મુલાકાતો વધવા લાગી અને ફોન પર પણ વાતો શરૂ થઈ ગઈ હતી. સુકેતુ અને વેલ્સી જ્યારે જ્યારે મોકો મળે ત્યારે હોટલ પ્રિન્સમાં મુલાકાતો ગોઠવતા હતા. જ્યાં બંને વચ્ચે સેક્સ સંબંધો બંધાયા હતા.

4/5
સુકેત અને વેલ્સી પિતરાઈ ભાઈ-બહેન થતાં હોવા છતાં બન્ને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. જોકે, સુકેતુ મામાનો દીકરો હોવાથી વેલ્સી સાથે પરિવારે લગ્ન કરાવવાની ના પાડી દીધી હતી. આ પછી વેલ્સીના દિશીત સાથે લગ્ન થઈ ગયા હતા. જ્યારે સુકેતુના પણ અન્યત્ર લગ્ન થઈ ગયા હતા. જોકે, બંનેના લગ્નજીવનમાં ટૂંક સમયમાં કડવાસ આવી ગઈ હતી. દરમિયાન બંને સોશિયલ મીડિયાથી ફરીથી નજીક આવ્યા હતા અને પછી તો બંનેની ફોન પર વાતો અને પછી મુલાકાતો શરૂ થઈ ગઈ હતી. આગળ વાંચો ક્યાં થતી વેલ્સી અને સુકેતુની મુલાકાત, કઈ જગ્યાએ થતી કામલીલા

5/5
સુરતઃ ચકચારી દિશીત હત્યા કેસમાં પોલીસે ચાર્જશીટ ફાઇલ કરી છે. આ હત્યા કેસમાં દિશીતની પત્ની વેલ્સી, વેલ્સીનો પ્રેમી સુકેતુ મોદી અને તેનો ડ્રાઇવર ધીરેન્દ્રસિંહ સામે ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી છે. એટલું જ નહીં આ કેસમાં સાક્ષી સુકેતુની પત્ની બની છે. આખા ગુજરાતમાં ચકચાર મચાવનાર કેસમાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી હતી. આ હત્યા પત્નીના લગ્નેત્તર સંબંધને કારણે થઈ હતી. પત્ની વેલ્સીએ પોતાના પ્રેમી સુકેતુ સાથે મળીને પતિ દિશીતની હત્યા કરી નાંખી હતી. ત્યારે આવો જાણીએ વેલ્સી અને સુકેતુ કેવી રીતે હતા ગળાડૂબ પ્રેમમાં, હવસ સંતોષવા ક્યાં ક્યાં મળતા, શું હતી લવ સ્ટોરી?

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ઇન્ડિયા ગઠબંધનમાં ડખો! રાહુલ ગાંધીને લઈને સંજય રાઉતનું મોટું નિવેદન, કહ્યું- 'જે લોકો પીએમ મોદીની વિરુદ્ધ છે...'

શું ફરી વિશ્વમાં મહામારી ફેલાશે? નવા રોગથી અત્યાર સુધીમાં 143ના મોત, જાણો શું છે Disease X

બાંગ્લાદેશ ભારત પાસેથી આ મોટી શક્તિ છીનવી લેશે! જો આમ થશે તો પીએમ મોદીની વિશ્વસનીયતા ઘટી જશે

રાજ્યમાં કેટલા લોકો રેશનકાર્ડથી અનાજ લે છે, ભૂપેન્દ્ર પટેલ સરકારે કર્યો મોટો ખુલાસો
રાજ્યમાં કેટલા લોકો રેશનકાર્ડથી અનાજ લે છે, ભૂપેન્દ્ર પટેલ સરકારે કર્યો મોટો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Meeting Of Patidar:‘પાટીદારોની FIR લેવામાં આવતી નથી.. ગુંડાઓને પોલીસ સપોર્ટ કરે છે..’પાટીદારોનો હુંકારSurat Crime : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના શહેર સુરતમાં દીકરીઓ અસલામતTantrik Custodial Death Case : મૃતક તાંત્રિક નવલસિંહને લઈ મોટો ખુલાસો, ક્યાંથી શીખ્યો તાંત્રિક વિદ્યા?Mumbai Bus Accident : મુંબઈનો ‘યમરાજ’ બસ ડ્રાઇવર : બ્રેક ને બદલે એક્સિલેટર દબાવ્યું ને 7નો લીધો ભોગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઇન્ડિયા ગઠબંધનમાં ડખો! રાહુલ ગાંધીને લઈને સંજય રાઉતનું મોટું નિવેદન, કહ્યું- 'જે લોકો પીએમ મોદીની વિરુદ્ધ છે...'
ઇન્ડિયા ગઠબંધનમાં ડખો! રાહુલ ગાંધીને લઈને સંજય રાઉતનું મોટું નિવેદન, કહ્યું- 'જે લોકો પીએમ મોદીની વિરુદ્ધ છે...'
શું ફરી વિશ્વમાં મહામારી ફેલાશે? નવા રોગથી અત્યાર સુધીમાં 143ના મોત, જાણો શું છે Disease X
શું ફરી વિશ્વમાં મહામારી ફેલાશે? નવા રોગથી અત્યાર સુધીમાં 143ના મોત, જાણો શું છે Disease X
બાંગ્લાદેશ ભારત પાસેથી આ મોટી શક્તિ છીનવી લેશે! જો આમ થશે તો પીએમ મોદીની વિશ્વસનીયતા ઘટી જશે
બાંગ્લાદેશ ભારત પાસેથી આ મોટી શક્તિ છીનવી લેશે! જો આમ થશે તો પીએમ મોદીની વિશ્વસનીયતા ઘટી જશે
રાજ્યમાં કેટલા લોકો રેશનકાર્ડથી અનાજ લે છે, ભૂપેન્દ્ર પટેલ સરકારે કર્યો મોટો ખુલાસો
રાજ્યમાં કેટલા લોકો રેશનકાર્ડથી અનાજ લે છે, ભૂપેન્દ્ર પટેલ સરકારે કર્યો મોટો ખુલાસો
Virat Kohli IND vs AUS: કોહલી કેમ વહેલો આઉટ થઈ જાય છે? થયો ખુલાસો

Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડીમાં વધારો, આ જિલ્લાઓમાં હવામાન વિભાગે કરી કોલ્ડ વેવની આગાહી 

હેલ્થ ઈન્સ્યોરન્સનું પ્રીમિયમ 25% જેટલું ઘટી જશે, બસ કરી લો આ 2 કામ

"ફાંસી આપવામાં વિલંબ એ તેને આજીવન કેદમાં પરિવર્તિત કરવા માટેનો આધાર છે" - સુપ્રીમ કોર્ટે
Embed widget