શોધખોળ કરો
સુરતઃ મારો પતિ બહાર બેઠો હતો ને ડોક્ટરે પેન્ટ કાઢી નાંખી મારાં કપડાં ઉંચાં કરીને સેક્સ માણ્યું.....
1/5

પોલીસે ડો.પ્રફુલ્લ દોષી સામે 376નો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હાલમાં ડોક્ટર ગાયબ છે. મહિલાને પણ તબીબી તપાસ માટે સુરત સિવિલ હોસ્પટિલમાં લઇ જવામાં આવી છે. પોલીસ હાલ હોસ્પિટલના સ્ટાફ અને પરિણીતાના પરિવાર સાથે પૂછપરછ કરી રહી છે. આ મામલે પોલીસ પહેલા આ હોસ્પિટલમાં આવો કોઇ બનાવ બન્યો છે કે નહીં તે દિશામાં પણ તપાસ શરૂ કરી રહી છે.
2/5

સુરતઃ સુરતમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મહિલાએ શહેરના જાણીતા ગાયનેકોલોજિસ્ટ પર સારવાર દરમિયાન દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. શહેરના નાનપુરમાં આવેલી 'મી એન્ડ મમ્મી' નામના હોસ્પિટલના ગાયનેકોલોજિસ્ટ ડો. પ્રફુલ દોષી સામે પરિણીત નિસંતાન મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, "ડો.પ્રફુલ દોષી મારી પુત્ર પ્રાપ્તિની સારવાર કરી રહ્યાં હતા. તેમણે મને પહેલા ઇન્જેક્શ આપ્યું અને તે બાદ ચેમ્બરમાં બોલાવી હતી. ડોક્ટરે પહેલા મારી સાથે વાતો કરીને ત્યાર બાદ મારી સાથે જબરદસ્તીને દુષ્કર્મ આચર્યું હતું."
Published at : 06 Sep 2018 11:34 AM (IST)
View More





















